SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ શૃંગારશતક મદમસ્ત હસ્તીનાં ગંડસ્થળ ફાડી નાંખે એવા શૂર પૃથ્વી ઉપર છે અને કેટલાક પ્રચંડ સિંહને વધ કરવામાં પણ કુશળ છે, પરંતુ હું બળવાની સમક્ષ આગ્રહથી કહું છું કે, કંદપને દર્પ ઉતારનારા મનુષ્ય વિરલા જ છે. ૭૩ અવ૦ પુરુષ જ્યાં સુધી સ્ત્રીઓના દૃષ્ટિરૂપી બાણથી વિંધાતો નથી, ત્યાં સૂધી સન્માર્ગ વગેરેનું આચરણ કરે છે. स्रग्धरावृत्त सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणां लजां तावद्विधत्ते विनयमपि समालम्बते तावदेव । भूचापाकृष्टमुक्ताः श्रवणपर्थगता नीलपक्षमाण एते यावल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिबाणाः पतन्ति ॥७॥ - ભ્રકુટીરૂપ ધનુષ્યથી કાન સૂધી ખેંચીને મૂકેલાં, શ્યામ પાપણવાળાં અને ધર્યને ચેરનારાં સ્ત્રીઓનાં દષ્ટિરૂપી બાણે જ્યાં સૂધી પુરુષના હૃદયમાં પેસતાં નથી, ત્યાં સૂધી પુરુષ સન્માર્ગમાં રહે છે, ઇદ્ધિને વશમાં રાખે છે, લજજા રાખે છે અને ત્યાં સૂધી જ વિનયને પણ આશ્રય કરે છે. ૭૪ અવન–પ્રેમથી કરાતું સ્ત્રીનું કાર્ય ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી. अनुष्टुभ्वृत्त ... उन्मत्तप्रेमसंरम्भादारभन्ते यदङ्गनाः। तत्र प्रत्यूहमाधातुं ब्रह्माऽपि खलु कातरः॥७५॥ સ્ત્રીઓ અત્યંત પ્રેમના વેગથી જે કાર્ય આરંભે છે, તેમાં વિ નાંખવા બ્રહ્મા પણ ખરેખર કાયર છે. ૭૫ - '૧ દિ(ત્ર) ના રૂતિ . . ૬. . વિ . ૨ પાયાનામ! ૨ “પથગુણો’ રૂતિ ગુ. કે. દૃ૪િ. વાદાત્તાત્રે
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy