SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક ૩૩ તથાપિ વૈવનકાળે અતિ રસથી ભરેલું લાગે છે, પણ જુવાની જતી રહ્યા પછી ઝેર જેવું દુઃખકર થઈ પડશે. ૪૮ शार्दूलविक्रीडितवृत्त उन्मीलत्रिवली तरङ्गनिलया प्रोत्तुङ्गपीनस्तनद्वन्द्वेनोद्गतचक्रवाकयुगला वक्त्राम्बुजोद्भासिनी। कान्ताकारधरा नदीयमभितः क्रूरात्र नापेक्षते संसारार्णवमजनं यदि तदा दूरेण सन्त्यज्यताम् ॥४९॥ ખીલેલી ત્રિવલીરૂપ તરંગેનું ઉદ્ગમસ્થાન, અતિ ઊંચા પુષ્ટ સ્તનેના યુગલને ઉદય પામેલા ચકવાકયુગલની પેઠે ધરાવતી, મુખારવિંદથી શેભતી અને સર્વતઃ કુટિલ હૃદયવાળી અથવા સર્વત્ર નકાદિ કુર જંતુઓને ધરાવતી નદીની પેડ કાંતાને આકાર ધરાવતી આ કર ની છે. જે તમને સંસાર સાગરમાં નિમજજન ન કરવું હોય તે આ નદીને તમે દૂરથી ત્યાગ કરો. ૪૯ ( આ લેાક વૈરાગ્યશતકમાં ૨૬ મા પૃષ્ઠપર છે.) અવ -સ્ત્રીઓને સર્વથા કોઈ પણ પ્રિય નથી. मनुष्टुभवृत्त जल्पन्ति सार्धमन्येन पश्यन्त्यन्यं सविभ्रमाः। हृदये चिन्तयन्त्यन्यं प्रियः को नाम योषिताम् ॥५०॥ વિલાસવાળી સ્ત્રીઓ એકને જાવે છે, બીજાની સાથે વાત કરે છે અને ત્રીજાનું હદયમાં ધ્યાન ધરે છે, માટે બીઓને કેણુ પ્રિય છે? ૫૦ અવ –ઉપલી જ વાત બીજે પ્રકારે વર્ણવે છે. हरिणीवृत्त अपसर सखे दुरादस्मात्कटाक्षविषानलात् प्रकृतिविषमाद्योषित्सद्विलासफणाभृतः। ૧ “દૂત' તિ નિ તા. પાયાન્તરા
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy