SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત પિતાનાં મનને કયે પ્રકારે થિર રાખત? અથત કઈ પણ પ્રકારે સ્થિર રાખી શકત નહીં. ૩૧ સાર-દુષ્ટ રાજાની સેવાથી મનમાં ખેદ પામતા પુરુષનું ચિત્ત ઉપર વર્ણવેલી સ્ત્રીઓના સેવનથી સ્થિર થાય છે. અવ–સ્ત્રી ઉપર આસક્તિ જ પ્રણામ વગેરેનું કારણ થાય છે. शार्दूलविक्रीडितवृत्त सिद्धाध्यासितकन्दरे हरवृषस्कन्धावंगामे गङ्गाधौतशिलातले हिमवतः स्थाने स्थिते श्रेयसि। कः कुवीत शिरः प्रणाममलिनं म्लानं मनस्वी जनो । यद्वित्रस्तकुरङ्गशावनयना न स्युः स्मरास्त्र स्त्रियः ॥३२॥ જે ભયભીત થયેલા હરિભુના બચ્ચાના જેવા નેત્રવાળી સ્ત્રીઓ કામદેવનું શસ્ત્ર ન હેત તે, જેની ગુફામાં સિદ્ધ પુરુષે વસે છે, જેનાં વૃક્ષોની સાથે શંકરને પિડીઓ કાંધ ઘસે છે અને જેના શિલાતળને ગગાજી ધૂવે છે, એવા કલ્યાણકારક હિમાલય પર્વતનું નિર્જન સ્થાન વિદ્યમાન છતાં, કે મનસ્વી મનુષ્ય મસ્તક પ્રણસથી મલિન અને ખેદવાળું કરત? અર્થાત કેઈ નહીં; (અર્થાત સ્ત્રી ઉપર આસક્તિ ન થાત તે સર્વે ઉપદ્રવરહિત હિમાલય પર્વતમાં જઈને વસત, પણ સ્ત્રીને પ્રણામ વગેરે કરત નહીં.) ૩૨ * ' અવ–આ સંસારમાં જેમ પરોપકારથી બીજું ઉત્તમ પુણ્ય નથી, તેમ કમલ સરખાં નેત્રવાળી સ્ત્રીઓ વિના બીજું કાંઈ પણ સુંદર નથી. ૧ “ાભ્યાસને તિ નિ. હા, વાડાસમા ર સ્થિત તિ જુ. છે. દુઢિ પાડાના
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy