SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ભર્તૃહરિકૃત થતાં, ચૈાવનની ઇચ્છા ધરાવનાર પુરુષને પુષ્કળ ધનનું શું પ્રયાજન છે? (અર્થાત્ કંઇ નહીં.) માટે ફૂલેલાં શ્યામ કમલ જેવાં નેત્રવાળી પ્યારી સ્ત્રીઓનાં રૂપના ઘડપણુ જલદી ખળાત્કારથી નાશ ન કરે, તેટલા વખતમાં અમે ઘેર જઇએ. ૨૮ અવ॰સધળા અનર્થાંનું મૂળ યાવન છે તે નીચલા શ્લાકથી જણાવે છે. स्रग्धरावृत्त रागस्यागारमेकं नरकशतमहादुःखसंप्राप्तिहेतुमहस्योत्पत्तिबीजं जलधरपटलं ज्ञानताराधिपस्य । कन्दर्पस्यैकमित्रं प्रकटितविविधस्पष्टदोष प्रबन्धं लोकेऽस्मिन्न ह्यनर्थत्रजकुसुमवनं यौवनादन्यदस्ति ॥ २९ ॥ ચાવન એ રાગનું એક ઘર છે, સેંકડા નરકામાંનું મહાદુઃખની પ્રાપ્તિનું કારણ છે, મેાહની ઉત્પત્તિનું કારણ છે, જ્ઞાનરૂપી ચંદ્રને ઢાંકનાર મેઘના સમુદાય છે (એટલે જ્ઞાનને ઢાંકનાર છે), કામદેવના મુખ્ય મિત્ર છે અને નાના પ્રકારના દોષને પ્રકટ કરનાર છે, માટે આ લેાકમાં અનર્થાંના સમુદાયસરખુ કુસુમવન યાવન વિના બીજું એકે નથી. ર૯ અવ૦-ઉપલા શ્લેાકમાં સધળા અનર્થોનું મૂળ યાવન છે, એમ કહ્યા પછી તે યાવન પામીને જેને વિશ્વાર થયા નથી, તેને ધન્ય છે. તે સંબંધે દૃષ્ટાંતઃ– शार्दूलविक्रीडितवृत्त शृङ्गारतुमनीरदे विसृमरक्रीडारस स्रोतसि प्रद्युम्नप्रियबान्धवे चतुरता मुक्ताफलोदन्वति । तन्वीनेत्रचकोरपार्वणविधौ सौभाग्यलक्ष्मीनिधौ धन्यः कोऽपि न विक्रियां कलयति प्राप्ते नवे यौवने ॥३०॥ ૧ ગુણાવ૧૨૦ રાત જુ. પ્ર. ૬. Iē. પાયાન્તરમ ૨ ‘પ્રદ્યુમ ્૦’કૃતિ ઝુ. છે. ૬. હિ. નિ. મા. ૨ પાયાન્તરમ્ । રૂ ચતુરવાનુ[॰' કૃતિ નિ. લા. પાન્તરમા
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy