SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારરાતક ૧૩ અક્ષરાની પક્તિ લખેલી હૈાય તેવી અને મધ્યમાં રહેલી એવી રામાવલિ કયા હેતુથી અધિકતાપ કરતી હશે?‘૧૫ અભિપ્રાય—જગતમાં પ્રસિદ્ધ છે કે, મધ્યસ્થ હાય તે તાપ કરતા નથી અને આ રામાવલિ મધ્યસ્થ છતાં પણ તાપ કરે છે. અવ॰મેાહ ઉપજાવનારી સ્ત્રીનું વર્ણન કરવામાં આવે છે. अनुष्टुभ्वृत्त मुखेन चन्द्रकान्तेन महानीलैः शिरोरुहैः । पांणिभ्यां पद्मरागाभ्यां रेजे रत्नमयीव सा ॥१६॥ ચંદ્રકાન્ત મણિ જેવા મુખે, મહાનીલમણિ જેવા કેશેાએ અને પદ્મરાગમણિ જેવા હાથે કરીને શ્રી રત્નમય હાય એવી શાલે છે.* ૧૬ अनुष्टुभवृत्त गुरुणा स्तनभारेण मुखचन्द्रेण भास्वता । शनैश्चराभ्यां पादाभ्यां रेजे ग्रहमयीव सा ॥ १७ ॥ ગુરુ (એવા)શ્વનભારે, પ્રકાશિત ચંદ્ર જેવા મુખે અને શનૈશ્વર (મદ્ય ગતિવાળા) પગે કરીને સ્ત્રી ગ્રહુમય હાય એવી શાલે છે.- ૧૭ જામ્યાં’ કૃતિ નિ. લા. વાન્તરમ્। ચન્દ્રકાન્ત, ધેાળા મહિ; મહાનીલ, કાળેા મણ, પદ્મરાગ, લાલ મણિ; એ રીતે ત્રણ મણિ જેવી હેાવાથી રત્નમયી. + ગુરુ=ગ્રી પક્ષે ભારે સ્તન; ગ્રહપક્ષે બૃહસ્પતિ, ચંદ્રો પક્ષે મુખચંદ્ર અને ગ્રહપક્ષે ચન્દ્રમા, રાસ્નેચર સી પક્ષે મંતિ અને ગ્રહપક્ષે રાતિ નામના ગ્રહ–એ રીતે ત્રણ પક્ષે ગ્રહને મળતી હોવાથી સ્ત્રી ગ્રહમય ઢાય, એવી લાગે છે. ર
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy