SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શૃંગારશતક ચિત્તને બાણથી નહીં પણ ગુણથી વિધે છે, એ જ સ્ત્રીમાં વિલક્ષણપણું છે. અવય–વૈરાગ્યવાળા અને વૈરાગ્ય વગરના પુરુષોમાં માત્ર શિવ જ શ્રેષ્ઠ છે, પણ બીજા નથી. शार्दूलविक्रीडितवृत्त एको रागिषु राजते प्रियतमादेहाहारी हरो नीरांगेष्वपि यो विमुक्तललनासंगो न यस्मात्परः। दुर्वारस्मरबाणपन्नगविषज्वालावलीढो जनः । शेषः कामविडम्बितो हि विषयान्भोक्तुं न मोक्तुं क्षमः॥ રાગી (સંસારમાં આસક્ત, પુરુષોમાં એક શંકર જ રાજે છે, કારણ કે તેણે પોતાની પ્રિયાનું અધું શરીર હરેલું છે અને વૈરાગ્યવાળાઓમાં પણું સ્ત્રીઓને સંગ તજનારા શંકર જ રાજે છે; કારણ કે શંકરથી બીજે કંઈ કામી પુરષથી નિવારણ થઈ ન શકે એવાં કામના માણપી સપની ઝેરી વાળાથી વ્યાસ થયે થકા વિષયને ભોગવવા માટે વા છેડવા માટે સમર્થ નથી, એટલે એક શંકર જ સમર્થ છે. અભિપ્રાય-પાર્વતીની સાથે વિવાહ થયા પહેલાં મેહ કરવા આવેલા કામદેવને શંકરે બાળીને ભસ્મ કર્યો છે (અર્થાત્ જીત્યો છે), માટે શંકરવિરાગ્યવાળામાં શેભે છે, ૧ “નાપુ બનો’ રૂતિ સુ છે. ૬. ૪િ. તથા ૨ નિ. . पाठान्तरम् । ૨ “ચાણામૂલો” તિy. . . હિ. તથા વિદપુરો इति नि: सा. पाठान्तरे । રે “વિકવિતા=' રૂતિ નિ. તા. પાતરમ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy