SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ सत्कृत्य रत्नकनकाभरणप्रदानवाक्यावकाशविदुरं विससर्ज दूतम् । पुण्योदयान्यहृदयः सदया क्षितीशो, नो तादृशां हि विनिषेवणमत्र वन्ध्यम् ।।१०७।। મહાન પુણ્યશાળી અને ભાગ્યશાળી મહારાજા ભરતે દૂતનું સુવર્ણ અને રત્નોનાં આભૂષણોથી સન્માન કરીને તેને વિદાય કર્યો. ચક્રવર્તી સમાન મહાપુરુષોની સેવા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. इति दूतप्रत्यागमो नाम तृतीयः सर्गः આ પ્રમાણે અયોધ્યામાં દૂતના પ્રત્યાગમનપૂર્વકનો ત્રીજો સર્ગ સમાપ્ત १. वाक्यावकाशविदुर-वाक्यस्य वचनस्य योऽवस्य योऽवकाशोऽवगाहनं तत्र विदुरं पंडितं । २. सदयः-शद्-शोभनं अयः भाग्य-सदयः-सद्भाग्यः (अभि० ६/१५ अयस्तु तच्छुभम् ।) ३. तादृशा-चक्रवर्तिसदृशानाम् । ४. विनिषेवणं-पर्युपासनम् । ની ભરતબાહુબલિ મહાકાવ્ય ૫૧
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy