SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૧ કાંતિક સૂર આવી કરી, વિનવે ત્રિભુવન નાથજી; કાન સંવત્સરી આપીને, વીધે સંયમ ભારજી. તારો રે, ૭. પંચ મહાવ્રત આદરી, ચિત્ર વદી અષ્ટમી જણજી, ચાર હજાર સાથે સંયમી, ઉપનું ચોથું જ્ઞાન છે. તારો રે૮ કર્મ ખપાવી કેવલ લહી, કાલોક પ્રકાશજી; શંસય ટાલી સર્વ જીવના, લેવા શિવરમણ સારજી. - તારા ૨૦ ૯ બેટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શુ વાર કાજ સરે નિજ દાસના, એ છે આપને ઉપચાર છે. તારી રે૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારાજી; કલ્પવૃક્ષ જિહાં ફળે, તેમ દાદ દયાલજી. તારે ૨૦ ૧૧ ચરણે આવ્યાને પ્રભુ રાખશે, બાહબલ ભરત નરેશ પશ્ચિવિજય કહે વંદણા, તારે દાદા દયાલજી. તારે ૨૦ ૧૨ પંદરમા પા૫ સ્થાનકની સઝાય જિહાં રતિ કેઈક કારણેજી, અરતિ તિહાં પણ હેય - પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એકજ હોય. સગુણ નર સમજે ચિત્ત મઝાર, ૧ એ કણી,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy