SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કૈદ એવો પણ શંખ કમળાના રોગીઓ વડે જુદા જુદા રંગોના ભ્રમ વડે શું ગ્રહણ નથી કરતો ? (નથી જણાતો ?) 1 સમાસ : (૧)વીતે તમ: યસ્માત્ સ વીતતમા, તમ્ (૨) પરે = ते वादिनश्च इति परवादिनः (३) हरिश्च हरश्च इति हरिहरौ । हरिहरौ આવી યેમાં તે હરિહરાજ્ય, તેમાં ધી: તિ હિરાવિધી:, તયા (૪) विविधाश्चामी वर्णाश्च इति विविधवर्णाः, तेषां विपर्ययः इति विविधवर्णविपर्यय:, तेन । ', ભાવાર્થ : શંખ એક જ છે અને એ સફેદ છે, છતાં કમળાનો રોગી એને પીળો શંખ, લાલ શંખ વગેરે સ્વરૂપે ઓળખે છે. હવે એ રોગી જેને પીળો શંખ કહે છે એ પણ ખરેખર તો શ્વેત શંખ જ છે. જેને રોગી લાલ શંખ કહે છે એ પણ ખરેખર તો શ્વેત શંખ જ છે. એટલે રોગી પોતાના વર્ણોના ભ્રમજ્ઞાન દ્વારા પણ શ્વેત શંખને જ જાણે છે. એમ વાસ્તવિક ઈશ્વર તો પરમાત્મા વીતરાગ જ છે. એ જ અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યવાળા છે. પણ જેઓને મિથ્યાત્વરૂપી રોગ વળગ્યો છે તેઓ એમ બોધ કરે છે કે ‘મારા ઇશ્વર અનાદિ છે, મારા ઇશ્વર જગત્કર્તા છે.' આમાં ઈશ્વર તરીકે તો પ્રભુ જ છે. એમના સિવાય બીજું કોઈ નથી. માત્ર પેલાના મિથ્યાત્વરોગને કા૨ણે એ ઈશ્વરમાં અનાદિપણું, જગત્કર્તૃત્વ વગેરેનો ભ્રમ એને ઉત્પન્ન થાય છે. પણ એ ભ્રમજ્ઞાનનો વિષય તો પ્રભુ તું જ છે, કેમકે ‘ઇશ્વર’ તરીકે તેઓ ભલે શંકર, વિષ્ણુ વગેરેને માને, હકીકતમાં ઈશ્વર= કેવલજ્ઞાનાદિ ઐશ્વર્યવાળા તો આપ જ છો. धर्मोपदेशसमये सविधानुभावात् । आस्तां जनो भवति ते तरुरप्यशोकः । अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि । किं वा विबोधमुपयाति न जीवलोकः ॥ १९ ॥ अन्वय : धर्मोपदेशसमये ते सविधानुभावात् जनः आस्तां तरुः ૨૦ નનનનન+ H કલ્યાણમંદિર સ્તોત્ર
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy