SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ૫૩૪-૫૩૫ ૫૩૬-૫૩૭ ૫૩૮-૫૪૦ ૫૪૦ ૫૪૦ ૫૪૦-૫૪૧ ૫૪૧-૫૪૩ ૫૪૩ ૫૪૪ ૫૪૪-૫૪૭ અનુક્રમણિકા ગાથા | • વિષય અલ્પ-આહારની અનુજ્ઞાનું ઉદ્ધરણ, સંયમીને આહારની દોષરૂપતાનું સ્વરૂપ. સંયમીને અલ્પ-આહારની વિધિનું પ્રયોજન, સંયમને અર્થે આહારગ્રહણના વિધાનમાં વિધિના સ્તોત્વ અંશમાં વિશ્રાંતિની યુક્તિ. સંયમ અર્થે અલ્પ-આહારની વિધિમાં પ્રમાદ-અપ્રયોજકત્વનું અને પ્રમાદ-અનુબંધિતાનું વિધાન, સંયમીના આહારમાં ઉત્કર્ષ કે અપકર્ષમાત્રથી દોષ કે ગુણના અભાવનું વિધાન, અલ્પ આહારગ્રહણમાં પણ બાહ્યમાત્ર તપસ્વીને પારમાર્થિકગુણના અભાવનું વિધાન, સંયમીને અભિવૃંગ-અનભિવંગ દ્વારા આહારમાં ગુણ-દોષનું વિધાન. નિશ્ચયનયથી આહાર પ્રમાદ - અપ્રમાદરૂપ. ૧૦૯ | આહારમાં પ્રમાદસાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ. અપવાદના અધિકારીનું સ્વરૂપ, અપવાદસેવનનું પ્રયોજન, અપવાદનું સ્વરૂપ, કેવલીમાં મૂદમાર્ગપાલનરૂપ અપવાદના અસંભવનું વિધાન. કારણિક આહારના ગ્રહણમાં કેવલીને સરાગત્વની પ્રાપ્તિની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, મુનિની કારણિક આહારની પ્રવૃત્તિનું સ્વરૂપ, અનિચ્છા છતાં પણ વીતરાગની પ્રવૃત્તિનું પ્રયોજન, આહારપ્રવૃત્તિની બુમુક્ષા સાથે અવ્યાતિ અને ક્ષુધા સાથે વ્યાપ્તિનો નિર્દેશ. ૧૧૦ | કેવલીમાં આહારની અભાવસાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ. કેવલીને પણ પાત્રધારણના સંભવની યુક્તિ, પાત્રમાં મમત્વના અનેકાંતની યુક્તિ. સંયતના બાહ્ય પાત્રને મમતારૂપે સ્વીકારનાર દિગંબરની યુક્તિનું ચાર વિકલ્પ દ્વારા નિરાકરણ. કેવળીને અશક્ય પરિહારના અભાવમાં પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, અંતરાયકર્મના | ક્ષયને કારણે શક્તિથી સર્વવિષયક વીર્ય કેવલીને હોવા છતાં વ્યક્તિથી સર્વવિષયક વીર્યના અસંભવની યુક્તિ, કેવલીને અંતરાયકર્મના ક્ષયથી વિધ્વાભાવના કથનનું ઉદ્ધરણ, કેવલીમાં પડિલેહણની સંભાવનાનું સ્થાન ઉદ્ધરણપૂર્વક, છબસ્થ અને કેવલીના પડિલેહણના ભેદનું સ્વરૂપ. ૧૧૧ કેવળીમાં આહારના અભાવની સાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ. સ્વભાવસમવસ્થાન ધ્યાનની સાથે આહારપ્રજા આદિ બાહ્યક્રિયાનો અવિરોધ અને યોગનિશ્ચલતારૂપ ધ્યાનની સાથે બાહ્ય ક્રિયાનો વિરોધ, ધ્યાનનું સ્વરૂપ, કેવળીને આહારથી ધ્યાનના વ્યાઘાતકમાં પૂર્વપક્ષીના કથનના નિરાકરણનું ઉદ્ધરણ, કેવળીમાં વિશેષથી તપના અભાવનું વિધાન, કેવળીમાં વર્તતા અનુત્તરતપને કહેનારા સૂત્રનું વિશેષ તાત્પર્ય. | કેવળીને પાર્વત્તિક સંલેખના વખતે જ વિશેષ તપની વિધિ, વીતરાગ હોવાને કારણે આહાર ગ્રહણ કરવામાં રાગની અપ્રાપ્તિ હોવા છતાં પાર્વત્તિક સંલેખનાકાળમાં આહારની અપ્રવૃત્તિનું પ્રયોજન, છબસ્થ અને કેવલીના ઔચિત્ય વચ્ચેનો ભેદ. કેવલીને સંલેખના વખતે કરાતા વિશેષ તપકાળમાં પણ સુધા આદિ દુઃખની ઉદીરણાની અપ્રાપ્તિની યુક્તિ, પ્રતિકૂળ વેદનાદિ સ્વરૂપ પ્રમાદથી જ વેદનીયકર્મની ઉદીરણાની પ્રાપ્તિ, પ્રતિકૂળ વેદનાદિ સ્વરૂપે પ્રમાદના પરિણામથી જ પ્રમત્તગુણસ્થાનક અને પ્રતિકૂળ વેદનાદિ સ્વરૂપ પ્રમાદના અભાવમાં અપ્રમત્તગુણસ્થાનકની પ્રાપ્તિ, કેવલીને આહારગ્રહણની ક્રિયામાં ઔચિત્યની સ્થા૫ક યુક્તિ. કેવલીમાં કવલાહારસાધક યુક્તિ. આહારગ્રહણથી જ કેવલીના શરીરની સ્થિતિ અને વૃદ્ધિના સંભવની યુક્તિ. ૧૧૩ |પૂર્વપક્ષીને અભિમત કેવલીમાં પરમઔદારિકતાનું સ્વરૂપ. ૧૧૪ કેિવલીમાં પરમઔદારિકતાની પૂર્વપક્ષીની માન્યતાનું નિરાકરણ. કેવલીના શરીરને સાત ધાતુરહિત સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, સંઘયણના સ્વરૂપનું ઉદ્ધરણ. ૧૧૫ |મોહના ક્ષયથી પરમઔદારિક શરીરને માનનાર પૂર્વપક્ષના મતનું નિરાકરણ. તીર્થકરમાં નામકર્મના ક્ષયથી પરમઔદારિકત્વના વિધાનનું ઉદ્ધરણ, નામકર્મના ઉદયથી ૫૪૭-૫૫૦ ૫૫૦ ૫૫૦ ૫૫૦-૫૫૪ ૫૫૪-૫૫૫ ૫૫૫ ૫૫૫-૫૫૬ ૫૫૬ ૫૫૭ ૫૫૭-૫૫૯ ૫૫૯
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy