SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અનુક્રમણિકા ગાથા | વિષય પૃષ્ઠ સ્વભાવથી જ ભગવાનની ઉપદેશની પ્રવૃત્તિના કથનનું ઉદ્ધરણ. ૪૭૫-૪૭૮ ભગવાનની ઉપદેશની પ્રવૃત્તિના હેતુનું સ્વરૂપ, ભગવાનને સામાયિકના પરિણામથી જ ઉચિત પ્રવૃત્તિરૂપે ઉપદેશની પ્રવૃત્તિ. ૪૭૮-૪૮૦ ઈચ્છાપૂર્વક ભવનશીલ’ ઉચિતપ્રવૃત્તિ અને ઇચ્છા વગર સામાયિકના પરિણામથી અપ્રમત્ત મુનિને ‘ભવન્તિ' ઉચિત પ્રવૃત્તિ. ૪૭૮-૪૮૦ સામાયિકમાં ઉચિત પ્રવૃત્તિના કથનનું ઉદ્ધરણ, સામાયિકનું લક્ષણ, ૪૭૮-૪૮૦ ભગવાનને સામાયિકના પરિણામથી ઉચિતપ્રવૃત્તિ સ્વીકારવાથી ઉચિતપ્રવૃત્તિ પ્રત્યે અભિવંગનો અભાવ, પ્રશસ્ત રાગને પૃથફ કારણરૂપે સ્વીકારની પ્રાપ્તિ હોવાથી ગૌરવદોષ બતાવીને ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે એક પ્રશસ્ત રાગને કારણરૂપે સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, પ્રમત્તગુણસ્થાનક સુધી પ્રશસ્તરાગથી ઉચિત પ્રવૃત્તિ અને અપ્રમત્તગુણસ્થાનકથી સયોગીકેવલી ગુણસ્થાનક સુધી અભિવૃંગના અભાવને કારણે ઉચિત પ્રવૃત્તિ ૪૮૦-૪૮૨ | અપ્રમત્ત યતિને ઉચિતપ્રવૃત્તિના સંભવની યુક્તિ, અપ્રમત્તગુણસ્થાનકથી અયોગીકેવલીગુણસ્થાનક સુધી યોગદુપ્પણિધાન સ્વરૂપ પ્રમાદનો અભાવ અને ઉચિત પ્રવૃત્તિને અનુરૂપ સુપ્રણિધાનની પ્રાપ્તિ. ૪૮૦-૪૮૨ કેવલીને ઉપદેશથી કાયકત ખેદની ઉદીરણાની દિગંબર દ્વારા અપાયેલી આપત્તિ અને તેનું નિરાકરણ. ૪૮૨ કેવલીને ક્ષાયિક સુખ માનવામાં દિગંબરની યુક્તિ. ૪૮૨-૪૮૩ ઉદીરણાકરણનું લક્ષણ. ૪૮૨-૪૮૩ ૧૦૧ | દિગંબરને અભિમત ઉદીરણાનું લક્ષણ. ૪૮૪ જીવના પ્રયત્નથી જ ઉદીરણાકરણ આદિના સંભવની યુક્તિ. ४८४ સ્વભાવથી જ અપવર્તનાકરણને માનનાર દિગંબરમતનું નિરાકરણ. ૪૮૫-૪૮૬ કર્મના ધ્વંસને જ અપવર્તનરૂપે સ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિ. ૪૮૬-૪૮૭ સ્થિતિની અપવર્તનનું પૂર્વપક્ષી દ્વારા નિરાકરણ, પૂર્વપક્ષીને અભિમત કર્મના ધ્વંસ સ્વરૂપ અપવર્તનાનું નિરાકરણ.. ૪૮૫-૪૮૯ કર્મનું વિપાકરૂપે કે પ્રદેશરૂપે અવશ્ય અનુભવના વિધાનનું ઉદ્ધરણ. ૪૮૫-૪૮૮ આહારના ભાગમાં અને કર્મના ભાગમાં વિશેષતા બતાવનાર યુક્તિ-પૂર્વપક્ષ, કર્મના પ્રદેશભોગનું અને વિપાકભોગનું સ્વરૂપ, કર્મના ભોગમાં અને આહારના ભાગમાં સામ્યને દર્શાવનાર સિદ્ધાંતકારની યુક્તિ, કર્મના નાશનું સ્વરૂપ, કર્મના ભોગમાં એકાંત-અનેકાંતનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક. | ૪૮૯-૪૯૧ સ્થિતિને કાળ સાથે સંબંધ સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, કર્મપરમાણુમાં સ્થિતિ નામના અતિરિક્ત પર્યાયની સ્થાપક યુક્તિ, સ્થિતિની અપવર્તનાનું સ્વરૂપ. ૪૯૧-૪૯૩ કર્મબંધથી અંતિરિક્ત સ્થિતિબંધના અસ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૪૯૩-૪૯૪ પૂર્વપક્ષને અભિમત કર્મની સ્થિતિનું સ્વરૂપ, કર્મની સ્થિતિમાં નથવિશેષની દષ્ટિ. ૪૯૪-૪૯૫ કર્મના સ્થિતિબંધને અનુકૂળ પરિણામનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, અપવર્તનાનું સ્વરૂપ. ૪૯૫-૪૯૬ અપવર્તનાકરણમાં ખંડસ્થિતિનું સ્વરૂપ, સામાન્યથી અનિકાચિતમાં અને વિશેષથી નિકાચિતમાં અપવર્તન કરવાનું વિધાન, ઉદ્ધરણ સહિત. ૪૯૬ એકાંત ભોગથી જ નિકાચિતકર્મના ક્ષયના સ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, ઉપશમનાકરણ આદિને અયોગ્ય નિકાચિતકર્મ હોવા છતાં ક્ષપકશ્રેણિમાં નિકાચિતકર્મને પણ અપવર્તનાકરણ આદિની પ્રાપ્તિ, નિકાચનાકરણનું સ્વરૂપ, નિકાચિતકર્મના નાશને અનુકૂળ અધ્યવસાયનું સ્વરૂપ, નિરતિચાર ચારિત્રનું સ્વરૂપ. ૪૯૬-૪૯૮ નિકાચિતકર્મના નાશને અનુકૂળ અધ્યવસાયના સ્વરૂપનું ઉદ્ધરણ સટીક, નિકાચિત કર્મનું સ્વરૂપ, તપથી કર્મની ક્ષપણાનું ઉદ્ધરણ, પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ. ૪૯૭-૫૦૦ વર્તમાનના પ્રાયશ્ચિત્તની પરંપરાએ નિકાચિત કર્મક્ષયનું વિધાન, પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિનું પ્રયોજન, નિકાચિત પણ કર્મના નાશ માટે પ્રવૃત્તિની સંગતિ. ૫૦૦-૫૦૧ પ્રાયશ્ચિત્તથી કર્મનાશના અસંભવની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યાદિપંચકને
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy