SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા ગાથા | વિષય | | પૃષ્ઠ વ્યવહારનયને અભિમત સુખ-દુઃખના લક્ષણને ઉપલક્ષણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ. ૪૨૧-૪૨૩ અપ્રમત્ત યતિનું સ્વરૂપ. ૪૨૧-૪૨૨ નિશ્ચયનયથી સુખ-દુઃખનું લક્ષણ, નિશ્ચયનયથી સુખ-દુ:ખની કેવલીમાં પણ સંભવની યુક્તિ. ૪૨૨ ભૌતિક સુખ-દુઃખના ભોગવટામાં અવશ્ય કર્મબંધ, એટલે કેવલીને તેનો અભાવ છે એ પ્રકારે દિગંબરનું વક્તવ્ય. ૪૨૩-૪૨૪ કેવલીમાં અધ્રુવ સુખ-દુ:ખની અભાવસાધક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ. ૪૨૪-૪૨૫ કર્મોદયપ્રભવ સુખ-દુઃખનો ભોગથી જ ક્ષય. ૪૨૪-૪૨૫ ભોગનું લક્ષણ. ૪૨૪-૪૨૫ સુખ-દુ:ખનો ભોગવટો મોહવ્યાપ્ત છે, એ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ. ૪૨૬ ૯૧ કેવલીમાં દુઃખના અભાવસાધક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૪૨૬-૪૨૭ જ્ઞાનાવરણીયના ક્ષયદ્વારા પ્રાપ્ત કેવલજ્ઞાનથી અપૃથફભૂત સુખનું વિધાન. ૪૨૭ કેવલીમાં અજ્ઞાનકૃત દુઃખનો અભાવ હોવા છતાં સકલ દુઃખલયમાં અપ્રમાણની સાધક યુક્તિ. ૪૨૭-૪૨૮ કેવલજ્ઞાનના સુખનું સ્વરૂપ. ૪૨૭-૪૨૮ કેવલીમાં અવ્યાબાધ સુખસ્થાપક પ્રવચનસારનું ઉદ્ધરણ. ૪૨૭-૪૨૯ | કેવલીમાં અત્યંત દુઃખાભાવ સાધક દિગંબરની યુક્તિ. ૪૨૯-૪૩૦ અતીન્દ્રિય સુખનું સ્વરૂપ.. ૪૨૯ ઇન્દ્રિયોથી શાતા-અશાતાના સુખ-દુઃખના ઉદ્દભવને સ્વીકારનાર પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ. • ૪૩૦ કેવલીમાં અજ્ઞાન અને મોહજન્ય દુ:ખનો અભાવ હોવા છતાં સુધા આદિ અનિષ્ટ વિષયના સંપર્કજન્ય દુઃખના સંભવની યુતિ.. ૪૩૦-૪૩૧ કેવલીમાં રમ્યવિષયનાં સંસર્ગજન્ય સુખનો અભાવ, દુઃખના કારણથી દ્વેષની ઉત્પત્તિ વગર જ દુઃખનો ઉદ્ભવ. ૪૩૦-૪૩૧ કેવલીમાં ઔદયિક સુખ-દુઃખના અભાવસ્થાપક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ.' ૪૩૧-૪૩૪ | કેવલીમાં અલ્પદુ:ખની સ્થાપક યુક્તિ. કેવલીને અજ્ઞાન-અરતિજન્ય દુઃખનો અભાવ હોવાને કારણે ઉપસર્નાદિ કાળમાં પણ અલ્પદુઃખનો જ સ્વીકાર. ૪૩૪-૪૩૫ | ભાવિત અણારોને વિશિષ્ટ અંતરંગ સુખનો સ્વીકાર. ૪૩૫ ૯૪ કેવલીને કવલાહાર અયોગ્ય વેદનીયકર્મ સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. ૪૩૬ કેવલીને દગ્ધરજજુસ્થાનીય વેદનીયના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ, ઉદ્ધરણપૂર્વક. ૪૩૬-૪૩૭ અંતર્મુહૂર્ત શાતા-અશાતાના ઉદયનું પરાવર્તન. ૪૩૬-૪૩૮ ગુણસ્થાનક-ક્રમારોહમાં કેવલીમાં ૫ પ્રકૃતિઓને જીર્ણવસતુલ્ય સ્વીકારનું તાત્પર્ય. ૪૩૮-૪૩૯ આવશ્યકવૃત્તિમાં કેવલીના અઘાતીકને દગ્ધરજજુરૂપે સ્વીકારનું વિશેષ તાત્પર્ય. ૪૩૮-૪૩૯ અપૂર્વકરણમાં પાપપ્રકૃતિઓનો રસથાત હોવાને કારણે કેવલીમાં સુધાઆપાદક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૪૪૦-૪૪૧ દિગંબરમતે પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયાની પ્રાપ્તિ. ૪૪૦-૪૪૧ કેવલીમાં મંદવિપાકવાળી અશાતા હોવાને કારણે તજન્ય આકુલતાને સ્વીકારીને સુધાજનક રસના અસ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, મોહને આધીન પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયા. ૪૪૧-૪૪૨ કેવલીમાં આરંભ-સંરંભ-સમારંભના ઔપચારિકપણાનું વિધાન, પ્રશમરતિના પાઠના અવલંબનથી ઔપચારિક ક્ષુધા-તૃષાના સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ. ૪૪૨-૪૪૩ ઉદીરણાના અભાવને કારણે કેવલીમાં અશાતા વેદનીયને દગ્દરજ્જુ સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ. ૪૪૩-૪૪૪ ગુણોની પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણિમાં સ્થિતિઘાત આદિથી ઘણી પાપપ્રકૃતિઓનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ હોવા છતાં તજજ્જન્ય પીડાનો અભાવ. " ૪૪૩-૪૪૪ ફળની પ્રાપ્તિમાં રસવિશેષની જ કારણતા અને દલિકોના જથ્થાની અકારણતાની સ્થાપક યુક્તિ. ૪૪૩-૪૪૪ કેવલીમાં પાપપ્રકૃતિઓના દગ્ધરજુસ્થાનિકપણાનું અન્યમતે સ્વરૂપ. ૪૪૪-૪૪૫ પ્રબળ પુણ્યથી પાપપ્રકૃતિઓના અભિભવને સ્વીકારીને કેવલીને સુધાના અભાવની સ્થા૫ક યુક્તિનું નિરાકરણ. ૪૪૪-૪૪૫ દેવતાઓની જેમ ભગવાનને પણ સુધાજનક વેદનીયના અભાવની દિગંબરની યુક્તિનું નિરાકરણ, ૪૪૫-૪૪૬ તથાવિધ આહારપર્યાપ્તિ અને સુધા-તૃષાવેદનીયના ઉદયથી સુધા-તૃષાની પ્રાપ્તિ. ૪૪૫-૪૪૬ ૪૩૪
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy