________________
૧૨૮
કવિપાક–વિવેચનર્સાહત
1
વિદ્યાયે ગતિ, અને ઉંટ, ગધેડા વગેરેના જેવી ગતિ તે અશુભહાયગતિ જાણવી.
૧. શુવિહાયાતનામ:-જેકના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ગતિ (ચાલ) હોય તે શુભવિહાયેાગતિનામ.
૨. અશુવિહાયાગતિનામઃ- જે કર્મના ઉદયથી ઉંટ, ગધેડા વગેરેની પેઠે ખરાખ ગતિ (ચાલ) પ્રાપ્ત થાય તે અશુવિહાયેાગતિનામ,
પિડ પ્રકૃતિના ઉત્તર ભેદ્દે વધુ વ્યા, હવે પ્રત્યેક પ્રકૃતિએમાં પરાઘાત અને ઉચ્છ્વાસ નામનું વર્ણન કરે છેઃपरवा उदया पाणी, परेसि बलिपि होइ दुद्धरिसो । ऊससणलद्धिजुत्तो, हवेह ऊसासनामवसा ॥ ४३ ॥ पराघातोदयात्प्राणो परेषां बलिनामपि भवति दुर्घर्ष: । उच्छ्वसनलब्धियुक्तो भवति उच्छ्वासनामवशात् ॥
અર્થ: પરાઘાતનામક ના ઉદ્દયથી પ્રાણી ખીજા ખલવાનથી પણ પરાભવ ન પામે, શ્વાસોચ્છવાસ નામકમ ના ઉદયથી ઉચ્છ્વાસનધિયુક્ત હોય,
પરાઘાતનામ–જે ક્રના ઉડ્ડયથી મહાન તેજવી આત્મા પોતાના દનમાત્રથી અને વાણીના અતિશયથી મહારાજાઓની સભાના સભ્યને પણ ક્ષેસ પેદા કરે, પાતાના પ્રતિસ્પદ્ધિની પ્રતિભાના નાશ કરે તે પરાઘાતનામક, ઉચ્છવાસનામ- જે ક્રમના ઉદયથી શ્વાસેાચ્છવાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામ,
આત્માને