________________
૭૬
કમવિપાક-વિવેચન સહિત બન્ધ-જીવ અને કર્મને ક્ષીર–નીર પેઠે પરસ્પર સંબંધ થે તે બધ. તેના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશ બંધ એ ચાર ભેદ છે..
- નિર્જરા –બાંધેલા કર્મને તપવડે અંશથી ક્ષય કરે તે નિરા, “ઢસ્ય જર્મનઃ સ ચ ના નિર્જરા મતા' ! બાહ્ય અને અત્યંતર તપ વડે કર્મને અંશત ક્ષય થાય છે.
મેક્ષા–સમગ્રકર્મને નાશ થ, શરીરાદિને અત્યંત વિગ થ, જન્મ મરણાદિ બંધનથી મુકાવું તે મોક્ષ. તત્તવર્મા મોક્ષા” =સર્વકર્મને ક્ષય એ મોક્ષ છે.
એ રીતે હે પાદેયની દૃષ્ટિથી જીવાદિ નવ ત કહ્યા છે, પરંતુ વિભાગની દૃષ્ટિથી માત્ર જીવ અને અજીવ અપ્રીતિ ૮. સ્ત્રી, ૯. ચર્યા–અપ્રતિબદ્ધવિહાર, ૧૦, નિષા-એકાન્ત વાસ, ૧૧. શયા-પ્રતિકૂલ વસતિ, ૧૨. આક્રોશ, ૧૩. વધ-માર ખા, ૧૪. યાચના, ૧૫. અલાભ-ઈષ્ટ વસ્તુની અપ્રાપ્ત, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શત્રુડાભના આસનની તીકણું અણુનું ભોકાવું. ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦, પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, ૨૨. સમ્યગ્ગદર્શન પરિ પહ-જૈન ધર્મમાં અશ્રદ્ધા-અસ્થિરતા–એ બાવીશ પરિષહે છે. તેના ઉપર ભિક્ષુએ વિજય મેળવો જોઈએ.
ચારિત્ર–ચારિત્રના પાંચ પ્રકાર છે. ૧, સામાયિક, ૨. છેદપસ્થાપનીય, ૩. પરિહાર-વિશુદ્ધિ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૫. યથાખ્યાતા. એ રીતે સંવર તત્ત્વના પ૭ પ્રકાર થાય છે.
2. વિશેષ માટે જુઓ ગા. ૨ નું વિવેચન.
3. બાહ્ય તપના છ પ્રકાર છે–૧. અનસન-આહારને વાગ, ૨. ઊદરિકા–પિતાના સ્વાભાવિક આહારથી ઓછો. આહાર લેવો, ૩. વૃત્તિક્ષેપ-ખાવા, પીવા વગેરે પિતાને ઉપયોગમાં આવતી વસ્તુઓ ઘટાડવી, ૪. રસત્યાગ-દૂધ દહીં મીઠાઈ વગેરે વિકારી