SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] શ્રી અ`તરિક્ષ પ્રતિમા દેખી હિયડું ઠરે, સાથ સહિત ભલાં ભાજન કરે; તેહજ વેલા તેહુજ ઘડી, પ્રતિમા વાતણી પરે જડી ૧૧ ખંધ ધરી ખરષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જલકૂપ; ગયા કાલ જલમાંહી ઘણા, પ્રતિમા પ્રગટી હવે તે સુણા. ૧૨ અલગપુર એલગઢે રાય, કુષ્ટી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ ડે લેાક, પૃથિવી વરતે પુણ્યસિલેાક. ૧૩ રાયતણે શિર માટે રાગ,રયણીભર નવિ નિદ્રા જોગ; રામ રામ કીડા સંચરે, રાણી સી નિદ્રા પરિહરે. ૧૪ જે ક્રીડાના ઠામજ જિહાં, તે પાછા વલી મેલે તિહાં; જો નવિ જાઇ તેહને હાય, તતખણુ રાજા અચેતન થાય. ૧૫ રાય રાણી સંકટ ભેળવે, કરમે દેહલા દિન જોગવે; રણીભર નવ ચાલે . રંગ, ક્રીસે કાંયા દીસે ચંગ. ૧૬ એક વાર હુય ગજ રથ પરિવી, રમવા રચવાડી સંચર્યાં; સાથે સમરથ છે પરિવાર, પાળા પાયકનેા નહીં પાર ૧૭ જાતાં ભાણુ મથાળે થયે, માટી અટવીમાંહે ગયે; થાકેા રાજા વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ. ૧૮ લાગી તૃષા નિર મન ધર્યું, પાણી દીઠું ઝાખલ ભર્યું; પાની પીધે ગલણે ગલી, હાથ પગ મુખ ધાયા વલી. ૧૯ કરી રયવાડી પાછા વલ્લ્લા, પહેલાં જઇ. પટરાણી મલ્યા; પટરાણી રલિયાત થઇ, થાકયા શય્યા પાળ્યો જઈ. આવી નિદ્રા રયણી પડી, પાસે રહી પટાણી વડી; હાથ પાય મુખ નીરખે જામ, તે કીડા વિ દ્વેષે ઠામ. ૨૧
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy