SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩મા આચાર્ય દેવેન્દ્રસિંહસૂરિ ૫૪મા આચાર્ય ધર્મપ્રભસૂરિ પપમા આચાર્ય સિંહતિલકસૂરિ પદમા આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિ ૫૭મા આચાર્ય મેરૂતુંગસૂરિ એમણે વિચારશ્રેણી આદિ અનેક ગ્રંથોની રચના કરી. એમની દીક્ષા વિ. સં. ૧૪૧૮માં, સૂરિપદ વિ. સં. ૧૪૨૬માં તથા સ્વર્ગવાસ વિ. સં. ૧૪૭૩. ૫૮મા આચાર્ય જયકીર્તિસૂરિ : એમણે ઉત્તરાધ્યયન ટીકા, ક્ષેત્રસમાસ ટીકા, સંગ્રહણી ટીકા આદિ અનેક ગ્રંથોની રચના કરી. ૫૯મા આચાર્ય જયકેસરીસૂરિ ૬૦મા આચાર્ય સિદ્ધાંત સાગરસૂરિ ૬૧મા આચાર્ય ભાવસાગરસૂરિ : વિ. સં. ૧૫૬૦માં આચાર્યપદ ૨૩૧ ગાથાત્મક “શ્રી વીરવંશ વિધિપક્ષ પટ્ટાવલી નામની એમની કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કૃતિ છે. ૬રમા આચાર્ય ગુણનિધાનસૂરિ ૬૩મા આચાર્ય ધર્મમૂર્તિસૂરિ ૬૪મા આચાર્ય કલ્યાણસાગરસૂરિ ૬૫મા આચાર્ય અમરસાગરસૂરિ ૬૬મા આચાર્ય વિદ્યાસાગરસૂરિ ૬૭મા આચાર્ય ઉદયસાગરસૂરિ એમની આજ્ઞાથી અંચલગચ્છની એક પટ્ટાવલીની અનુસંધાનપૂર્વક રચના કરવામાં આવી. ૬૮મા આચાર્ય કીર્તિસાગરસૂરિ ૬૯મા આચાર્ય પુણ્યસાગરસૂરિ ૭૦મા આચાર્ય રાજેન્દ્રસાગરસૂરિ ૭૧મા આચાર્ય મુક્તિસાગરસૂરિ ૭૨મા આચાર્ય રત્નસાગરસૂરિ ૭૩મા આચાર્ય વિવેકસાગરસૂરિ વિ. સં. ૧૯૨૮ થી ૧૯૪૮ આચાર્યકાળ ૭૪મા આચાર્ય જિનેન્દ્રસાગરસૂરિ. | ૧૯૪ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy