SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ '૧૧મા યુગમયાણાયાર્ચ ગુણાસુંદર યુગપ્રધાનાચાર્ય પરંપરા પ્રમાણે આર્ય બલિસ્સહના સમયમાં આર્ય ગુણસુંદર(અમરનામ-ગુણાકર, મેઘગણિ, ઘનસુંદર)ને અગિયારમાં યુગપ્રધાનાચાર્ય ગણવામાં આવ્યા છે. જન્મ : વી. નિ. સં. ર૩૫ દીક્ષા : વી. નિ. સં. ૨૫૯ યુગપ્રધાનાચાર્યપદ : વી. નિ. સં. ૨૯૧ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૩૩૫ ગૃહસ્થપર્યાય : ૨૪ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૩૨ વર્ષ યુગપ્રધાનાચાર્યપર્યાય : ૪૪ વર્ષ કુલ આયુષ્ય : : ૧૦૦ વર્ષ (ગણાચાર્ય સુસ્થિત - સુપ્રતિબુદ્ધ) આર્ય સુસ્થિતનો વિગતવાર-તથ્યવાર પરિચય આ પ્રમાણે છે : જન્મ * : : વી. નિ. સં. ૨૪૫ વી. નિ. સ. દીક્ષા : વી. નિ. સં. ૨૦૪ ગણાચાર્યપદ : વી. નિ. સં. ૨૯૧ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૩૩૯ ગૃહસ્થપર્યાય : ૩૧ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૧૭ વર્ષ ગણાચાર્યપર્યાય : ૪૮ વર્ષ કુલ આયુષ્ય : ૯૬ વર્ષ આર્ય સુહસ્તિ પછી એમની પરંપરામાં આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબુદ્ધ ગણાચાર્ય નીમવામાં આવ્યા. સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ બંને સહોદર ભ્રાતા હતા. એમનો જન્મ કાકંદી નગરીના વ્યાઘાપત્ય-ગોત્રીય રાજકુળમાં થયો હતો. બંને આચાર્યોએ સૂરિમંત્રનો એક કરોડનાર જાપ કર્યો હતો. એના લીધે એમનો ગચ્છ કૌટિક-ગચ્છના નામે પ્રખ્યાત થયો. એ પહેલાં આર્ય સુધર્માથી લઈ આર્ય સુહસ્તિી સુધીનો ભગવાન મહાવીરનો ધર્મસંઘ નિગ્રંથ ગચ્છના નામે જાણીતો હતો. જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969692 ૨૧૩]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy