________________
તિહાંથી ચઢીઈ દેલિઘાટ દેસ વરાડની ચારૂ વાટ. ૧૨ દેઉલ ગામ અછિ ધનવંત નેમીસર પ્રણમ્યા શુભશાંત, હવિ સઘતિ દીગંબર વસિં સમુદ્ર સુધી તે ઘણું ઉલ્લસિ. ૧૩ શિરપુર નયરિ અંતરીકપાસ અમીઝરે.વાસિમ સુવિલાસ પરગટ પરતે પૂરિ આજ નવનિધિ આપિ એ જિનરાજ. ૧૪ રાવણને ભગપતિ કહ્યો ષર દૂષણ રાજા તે થયે; જિનવર બિંબ પૂજીનિ જિમઈ એક દિવસ વનમાંહિ રમઈ. ૧૫ દેહરાસર પણિ ઘરિ વીસર્યું વેલુ છાણનું બિંબજ કર્યું; ભણી નવકાર પ્રતિષ્ટિઉં ચંગ પૂજી પ્રણમી મનિનિરંગિ. ૧૬ પ્રતિમા વ સરિષી લહી કેઈ આશાતના કરસિ સહી; તેહ કારણ મેલ્દી જલકૂપ વેગિ આવ્યા નયરી ભૂપ. ૧૭ અનુકમિ એલગરાયને રેગ દૂરિ ગયે તે જલસગ; અંતરીકપ્રભુ પ્રગટ્યા જામ સ્વામી મહીમા વા તા. ૧૮ આગે તે જાતે અસવાર એવડે અંતર હતે સારા એક દેરાનું અંતર આજ દિન દિન દીપિ એ મહારાજ. ૧૯ ગેમુષી ગંગા ગામ લુણાર નિરમલ નીર નાહિં સંસાર; અસૂચિ નારી નહિ જામ તે તે પણ વિણસિં તા. ૨૦ એલજપુરિ કારંજા નયર ધનવંત લેક વસિ તિહાં સભર જિનમંદિર તિ જાગતાં દેવદિગંબર કરી રાજતા. ૨૧ તિહાં ગચ્છનાયક દીગંબરા છત્ર સુખાસન ચામરધરા શ્રાવક તે સુદ્ધધરમી વસિં બહુ ધન અગણિત તેહનિ અછેિ. ૨૨ વઘેરવાલવંશિ સિણગાર નામિ સંઘવી ભેજ ઉદાર સમતિધારી જિનનિ નમિ અવર ધરમ ખૂં મન નવિ રમિ ૨૩ તેહને કુલે ઉત્તમ આચાર રાત્રિભેજનને પરિહાર નિત્ય પૂજા મહેચ્છવ કરિ મોતીચેક જિન આગલિ ભરિ. ૨૪
૧૧૪