________________
છે.
ભંગ થાય છે. ૬૨
પંચસ ગ્રહ તૃતીયખડ
હવે દેવગતિ ચૈાગ્ય અધસ્થાનકા કહે છે
तित्थयराहारगदोतिसंजुओ बंधो नारयसुराणं । अनिट्टी सुहुमाणं जसकित्ती एस इगिबंधो ॥ ६३ ॥
तीर्थकहारकद्वित्रिसंयुतो बन्धो नारकाणां सुराणां । अनिवृत्तिसूक्ष्मयोर्यशःकीर्तिरेषः एकबन्धः ॥ ६३ ॥
અથ—નરકગતિ ચેોગ્ય અઠ્ઠાવીશના ખધ શુભ પ્રકૃતિ યુક્ત કરતાં દેવગતિયેાગ્ય થય છે. તથા તેમાં તીથંકરનામ, આહારકદ્ધિક, અને તે ત્રણે મેળવતાં એગણુત્રીશ, ત્રૌશ અને એકત્રૌસ, એમ ત્રણ દેવગતિ ચૈાગ્ય બધસ્થાના થાય છે. તથા અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસ'પરાય ગુણુસ્થાનકે યશઃકીર્ત્તિરૂપ એક જ બધસ્થાન હોય છે.
ટીકાનુ૦—તરગતિ ચગ્ય અટ્ઠાવીશ પ્રકૃતિનું જે અધસ્થાન પહેલાં કહી ગયા છે, તેનેજ શુભ પ્રકૃતિ યુક્ત કરતાં દેવગતિ ચૈાગ્ય થાય છે. કારણકે દેવગતિ ચગ્ય મધ કરતા મનુષ્ય-તિય ચા પાતાના પ્રશસ્ત પરિણામ હોવાને લીધે પરાવત્તમાન પુન્ય પ્રકૃતિએના ખંધ કરે છે. માત્ર અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ રૂપ પ્રકૃતિ તે અશુભ હોવા છતાં પણું દેવગતિ ચોગ્ય અધ કરતાં બંધાય છે. કેમકે તે પ્રકૃતિએના મધ ચેગ્ય પરિણામ છઠ્ઠા ગુણસ્થાન સુધી હાય છે,
અસ્થિર-અશુભ અને અપયશકીત્ત એ સ્થિર-શુભ અને યશઃકીર્ત્તિની પ્રતિપક્ષભૂત છે, એટલે તેના વિકલ્પે પ્રક્ષેપ કરવા. અને તેને આ પ્રમાણે કહેવી-દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ઘિક, તૈજસ, કાણુ શરીર, સમચતુરઅસસ્થાન, વણુ ચતુષ્ક, અનુરૂલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયેગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યે, સ્થિરા સ્થિરમાંથી એક, શુભાશુભમાંથી એક, યશકીત્તિ અપયશકીત્તિમાંથી એક, સુભગ, સુસ્વર, આદ્રેય અને નિર્માણ. આ દેવગતિ ચૈગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને મિથ્યાર્દષ્ટિથી આરબી પ્રમત્ત ગુણસ્થાન સુધીમાં વમાન મનુષ્ય-તિય ચા યથાયેગ્ય રીતે બાંધે છે. અહિ સ્થિર-અસ્થિર, શુભ -અશુભ, અને યશ-અપયશને ફેરવતાં આઠ ભંગ થાય છે. અપ્રમત્ત અને અપૂર્ણાંકરણના છઠ્ઠા ભાગ સુધી પણ દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશ ખંધાઈ શકે છે, પરંતુ ત્યાં પરાવત્ત માન પુન્ય પ્રકૃતિએના બ ંધ થતા હાવાથી આઠ ભંગ થતા નથી, એકજ ભંગ થાય છે,
અઠ્ઠાવીશ પ્રકૃતિમાં તીથ કરનામકમ મેળવતાં એગણત્રીશ થાય છે. આ એગૌશ