________________
પચસંગ્રહ તૃતીયખંડ વિકસેન્દ્રિય ગ્ય બંધ કરતાં અપ્રશસ્તવિહાગતિ અને સ્વર બંધાય છે. પંચેન્દ્રિય
ગ્ય બાંધતાં સુસ્વરાદિ, ખગતિ, સંઘયણ અને સંસથાન નામને પણ બંધ થાય છે. 1 ટકાનુo-ફંડસંસ્થાન, ઔદારિકશરીર, નામકર્મની ધ્રુવનંધિની વર્ણ બંધ રસ સ્પર્શ અગુરુલઘુ, તેજસ કામણ ઉપઘાત અને નિર્માણ રૂપ નવ પ્રકૃતિએ, દુઃસ્વર રહિત અસ્થિરાદિ-અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ પાંચ, મનુષ્યદ્રિક અને તિયંગઠિકમાંથી એકકિક, અન્યતરજાતિ, બાદર, પ્રત્યેક, અને અપર્યાપ્ત નામ આ બાવીશ. કર્મ પ્રકૃતિએ અપર્યાપ્ત ૫ બંધ કરતાં બંધાય છે, માટે અપર્યાપ્તક બંધ સંજ્ઞાવાળી છે. [કારણ કે પર્યાપ્ત નામ સાથે આ પ્રવૃતિઓને બંધ અને ઉદયમાં અસંભવ છે.]
પૂર્વોકત અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાની પ્રકૃતિ બાંધતે જ્યારે એકેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે સ્થાવર, સૂક્ષમ અને સાધારણ રૂપ અન્ય ત્રણ પ્રકૃતિએ પણ બંધ એગ્ય થાય છે.
રસગ્ય બંધ કરે ત્યારે ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અને સેવા સંઘયણ એ ત્રણ અન્ય પ્રકૃતિએ બંધ એગ્ય સમજવી. આ પ્રમાણે પર્યાપ્ત એકેન્દ્રિય યંગ્ય બંધ કરતાં અને અપર્યાપ્ત ચગ્ય બંધ કરતાં પચીસે પચીસ પ્રકૃતિએ બંધાય છે.
પર્યાપ્ત નામને જ્યારે બંધ કરે ત્યારે પૂર્વોકત પચીસ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામ દૂર કરતાં અને સ્થિર, શુભ, યશકીર્તિ, ઉચ્છવાસ, ઉદ્યોત અને પરાઘાત મેળવતાં જેટલી થાય તેટલી બાંધે છે. તાત્પર્ય એ કે –જ્યારે પર્યાપ્ત નામના બંધને વિચાર કરીએ ત્યારે પૂર્વોક્ત પચીસ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામ કાઢી તેના સ્થાને પર્યાપ્ત નામ નાખવું, ત્યારબાદ ગાથામાં કહેલી સ્થિર આદિ અન્ય છ પ્રકૃતિએ નાખવી, એટલે એકત્રીશ થાય. આ એકત્રીશ પ્રકૃતિએ પર્યાપ્ત સ્થાવર એકેન્દ્રિય યંગ્ય બંધ કરે ત્યારે કે પર્યાપ્ત ત્રસ ગ્ય બંધ કરે ત્યારે યથાસંભવ સમજવી.
હવે જયારે ખર બાદર પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે બત્રીસમું આપનામ પણ બંધ થગ્ય સમજવું.
જ્યારે પર્યાપ્ત વિલેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે અપ્રશસ્ત વિહાગતિ અને સ્વર નામ બાંધે છે, માટે પર્યાપ્ત વિલેન્દ્રિય યોગ્ય તેત્રીસ પ્રકૃતિઓ બંધ ગ્ય સંભવે છે.
જ્યારે પર્યાપ્ત તિર્યફ પંચેન્દ્રિય અને મનુષ્ય એગ્ય બંધ કરે ત્યારે સુસ્વર, સૌભાગ્ય, આદેય, પ્રશસ્તવિહાગતિ. અંતિમ સંસ્થાન અને સંઘયણનું ગ્રહણ કરી લીધેલ હેવાથી તે સિવાય પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન એમ ચૌદ અન્ય પ્રકૃતિએના બંધને સંભવ છે, માટે સુડતાલીસ પ્રકૃતિઓ બંધ યોગ્ય સમજવી. જો કે વધારેમાં વધારે તિર્યચ. ગતિ એગ્ય ત્રણ પ્રકૃતિએ બંધમાં છે, પરંતુ અહિં પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ પણ