________________
૪૮
પંચસંગ્રહ તૃતીયખંડ કહ્યું છે કે-છેડીયની એકવીસ પ્રકૃતિની સત્તાવાળા ક્ષાર્થિક સમ્યગ્દરિટ દેશવિરતિ તિર્ય. ચમાં ઉત્પન્ન થતું નથી. કેમ ? કહે છે--સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યમાં ક્ષાણિક સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતું નથી. અસંખ્યાત વર્ષના યુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેને દેશવિરતિ ગુણસ્થાન હેતું નથી.” તથા જે દેશવિરતિ મનુષ્ય છે, તેઓને પાંચના ઉદયે એકવીશ, ચેસ અને અઠ્ઠાવીસ એમ ત્રણ સત્તાસ્થાનક હોય છે. છના અને સાતના પ્રત્યેક ઉદયમાં પાંચે સત્તાસ્થાનક હોય છે. આઠના ઉદયમાં એકવીશનું સત્તાસ્થાન વજીને શેષ ચાર સત્તા સ્થાને હોય છે. આ સઘળા સત્તાસ્થાનકે અવિરતિ સમ્યગ્દષ્ટિમાં કહેલ ભાવનાને અનુસરીને સમજી લેવાં.
એજ પ્રમાણે પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકે નવના બંધે ચારના ઉદયે અઢાવીશ ચોવીશ અને એકવીશ એમ ત્રણ ત્રણ સત્તાનાં સ્થાનક હોય છે. પાંચ અને છના પ્રત્યેક ઉદયે ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. અને સાતના ઉદયમાં એકવીશ વજીને બાકીનાં ચાર સત્તાસ્થાનકે હોય છે. આ સઘળાં ઉપર કહેલ ભાવનાને અનુસારે સમજી લેવાં.
અપૂર્વકરણ ગુણસ્થાનકે નવના બંધે ચાર પાંચ અને છ એમ ત્રણ ઉદયસ્થાને હોય છે. એ દરેક ઉદયસ્થાનમાં અાવીશ વીશ અને એકવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાન ક્ષાર્થિક અને ઔપશમિક સમ્યગ્દષ્ટિ મનુષ્યને જ હોય છે. ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને હેતું નથી. એટલે ક્ષાવિકસમ્યગ્દરિટને પિતાના દરેક ઉદયસ્થાનકે એકવીસનું એક અને ઔપશમિક સમ્યગ્દષ્ટિને પિતાના દરેક ઉદયસ્થાનકે અદ્રાવશ અને ચોવીસ એમ બે સત્તાસ્થાન હોય છે. બંને સમ્યગ્દષ્ટિને ચાર પાંચ અને છ એ ત્રણે ઉદયસ્થાને હોય છે. ૪૨ पंचाइबंधगेसु इगट्ठचवीस बंधगेगं च । । तेरसबारेकारस य होंति पणबंधि खवगस्स ॥ ४३ ॥ एगाहियाय बंधा चउबंधगमाइयाण संतंसा । बंधोदयाण विस्मे जं संतं छुभइ अण्णत्थ ॥ ४४ ॥ पश्चादिबन्धकेषु एकाष्ट चतुर्विंशतयोऽबन्धके एकं च । त्रयोदश द्वादश एकादश च भान्ति पञ्चबन्धक-क्षपकस्य ॥ ४३ ॥ g#ાધિન્નાથ પાત વતુર્વાલીના સાંસદા बन्धोदययोविरमे यत्सत् छुभत्यन्यत्र ॥४४॥