________________
પ્રશ્નોત્તરી
૩૯
પ્રશ્ન-૧૬ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય પ્રમાણ જ કાળવાળા દનાવરણીયના કચા સંવેધ છે ?
ચરમ સમયે હાવાથી
ઉત્તર-૪ ના ઉદય અને ૪ ની સત્તા ૧૨ મા ગુણસ્થાનકના તેના કાળ બન્ને રીતે ૧ સમય પ્રમાણુ જ હાય છે.
પ્રશ્ન-૧૭ મેાહનીય કમનાં એવાં કેટલાં અને ક્યાં ધસ્થાના છે કે જેઓના જઘન્યથી કાળ ૧ સમય હાય ?
ઉત્તર-૨૧, ૯ અને ૧ થી ૧ પર્યંતનાં એમ ૭ મધસ્થાનના કાળ જઘન્યથી ૧ સમય હાય છે.
પ્રશ્ન-૧૮ નવનું અધસ્થાન છઠ્ઠાથી ૮ મા ગુણસ્થાનક સુધી હેાય છે. અને આ ત્રણે ગુણસ્થાનકના સંયુક્ત કાળ જઘન્યથી પણ અન્તસુત્ત પ્રમાણ છે. માટે નવના અધના જઘન્ય કાળ ૧ સમય શી રીતે હેાય ?
ઉત્તર-ઉપશમશ્રેણીમાં ચડતાં ન આવે. પરંતુ ઉપશમ શ્રેણીથી પતાં નવમા ગુણુસ્થાનકે પાંચના બ ંધ કરનાર આઠમે ગુણસ્થાનકે આવી ૧ સમય ખંધ કરી તરત જ કાળ કરી દેવલેાકમાં ઉત્પન્ન થનાર બીજા સમયે ૧૭ ના બંધ કરે છે. એ અપેક્ષાએ ૯ ના બંધના જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે.
પ્રશ્ન-૧૯ માહનીય કર્માંની એક જીવને સતત અન્તમુત્તથી વધારે કાળ સુધી પણ ઉદયમાં રહે એવી કેટલી ? અને કઈ પ્રકૃતિ છે.
ઉત્તર–મિથ્યાત્વ માહનીય, સમ્યકત્વ મેાહનીય, પુરૂષવેદ અને નપુંસક વેદ આ ૪ પ્રકૃતિએ ૧ જીવને સતત અન્તર્મુહૂતથી વધારે કાળ પણ ઉદયમાં હાઈ શકે છે. ત્યાં મિથ્યાત્વ માહનીય અભવ્યને તથા અનાદિ મિથ્યાદષ્ટીને અનાદિ કાળથી ઉદયમાં હાથ છે અને સમ્યક્ત્વથી પડેલાને ઉત્કૃષ્ટથી દેશેાન અપુદ્ગલ પરાવત કાળ સુધી, સમ્યક્ત્વ મેાહુનીયના ઉય સાધિક ૬૬ સાગરોપમ સુધી, નપુંસક વેદના ઉદય અસાંવ્યવહારિક જીવા આશ્રયી અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત તેમજ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવેલા જીવા આશ્રયી ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણુ અસંખ્ય પુદ્ગલ પરાવત અને પુરૂષવેદના ઉત્કૃષ્ટ ઉદય તેત્રીશ સાગરોપમ પ્રમાણ હોય છે.
પ્રશ્ન-૨૦ દરેક જીવાને વેઢય અન્તમુહૂર્તમાં અવશ્ય પરાવર્તન થાય છે એમ સપ્તતિકા અને આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે. તે આટલા કાળ શી રીતે ઘટે ?
ઉત્તર :–જે ગતિમાં અથવા જે જાતિમાં અમુક જ દ્રવ્ય વેદ હાય ત્યાં કાયમ માટે ભાવ વેદ પણ તેજ હેાય છે. એટલે કે ભાવવેદ્યનુ પરાવર્તન થતુ નથી. માટે જ નરકમાં તેમજ ચઉરિન્દ્રિય સુધીના જીવાને કેવળ દ્રવ્યથી નપુંસક વેઢ હેાય છે. તેથી ત્યાં