________________
સાર સંગ્રહ ૩૨, ઉદ્યોત સહિત વૈક્રિયના ૧ માં ૭ અને ૮૯, અને આહારકના ૨ માં ૯૩ નું ૧ એમ કુલ (૩૪૯૨) ચોત્રીસો બાણું ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે (૩૪૯૨) ચેત્રીશ બાણું ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧પર) અગ્યારસો બાવનમાં ૯૩ આદિ ૬-૬ તેથી (૧૯૧૨) છ હજાર નવસે બાર, વૈકિયના ૧ માં ૯૩ અને ૮૯, અને આહારકના ૧ માં ૭નું ૧ કુલ ૬૯૧૫, એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાન (૧૫૭૪) પંદર હજાર સાતસે ઓગણપચાસ થાય છે.
૩૦ ના બંધને સવેધ અહીં મનુ ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ને બંધ કરે ત્યારે તેના (૪૬૩૨) છેતાલીશ બત્રીશ અને આહારકદ્ધિક સહિત દેવ પ્રોગ્ય ૩૦ ને બંધ કરે ત્યારે ૧ એમ ૩૦ ના બંધના કુલ બંધભાંગા (૪૬૩૩) છેતાલીશ તેત્રીશ હોય છે.
ઉદયસ્થાન ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ ૭ હોય છે. અને ઉદયભાંગા કેવળીના ૮ અને યતિમાંજ ઘટતા ૧૦ એમ ૧૮ વિના શેષ (૨૬૩૪) છવ્વીશ ત્રીશ હોય છે. અને ૩૦ના બંધે સામાન્ય સંવેધમાં બતાવ્યા મુજબ આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના ૨ ભાંગા લઈએ તે (૨૬૩૬) છવ્વીશ છત્રીશ ઉદયભાંગા હેાય છે.
દરેક ઉદયસ્થાને ભાંગા આ પ્રમાણે–૨૧ ના ઉદયે મનુષ્યના ૯ર૫ ના-ઉદયે ક્રિય મનુષ્યના ૮ ૨૬ ના ૨૮૯) ર૭ ના વક્રિય મનુષ્યના ૮૨૮ના સામાન્ય મનુષ્યના ૫૭૬, અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૫૮૪ ર૯ ના પણ એજ પ્રમાણે ૫૮૪ અને મતાંતરે એક આહારકના ભાંગા સહિત ૫૮૫, ૩૦ ના ૧૧૫ર અને મતાંતરે આહારકના ૧ સહિત (૧૧૫૩) અગ્યારસે ત્રેપન થાય છે. - અહીં ૩૦ ના બંધે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪ અને આહારદિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ ના બંધે એક ૯૨ નું સત્તાસ્થાન હોવાથી સામાન્યથી ૪ સત્તાસ્થાને હોય છે. આ ગતિમાં ૩૦ ના બંધે ૯૩ અને ૮૯ નાં સત્તાસ્થાને ઘટતાં નથી. ત્યાં ૨૫ અને ૨૭ ને ઉદય શૈક્રિય મનુષ્યને જ હોવાથી ૯૨-૮૮ બે-એ માટે ૪ અને શેષ ૫ ઉદયસ્થાને ૪-૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૨૪ હેય છે.
ઉદયભંગ વાર સત્તાસ્થાનો આ પ્રમાણે-૨૧ ના ઉદયે નવે ભાંગામાં ૯૨ આદિ ૪-૪ હેવાથી ૩૬/ ૨૫ અને ૨૭ ના ઉદયે ૮-૮ ભાંગામાં ૯૨-૮૮ બે–એ માટે ૧૬-૧૬) ૨૬ ના ૨૮માં ૯૨ આદિ ૪-૪ હોવાથી (૧૧૫૬) અગ્યારસે છપ્પન ૨૮ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૨ આદિ ૪ માટે (૨૩૦૪) તેવી શસે ચાર, અને વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૨-૮૮ બે તેથી ૧૬ કુલ (૨૩૨૦) તેવીશ વીશ/ ૨૯ ના ઉદયે પણ એજ ”