________________
છે બાસઠ માર્ગણમાં છે મૂળ તથા ઉત્તર કર્મના
સંધિભંગનાં વસ્ત્ર
અહિ બાસઠ માર્ગણામાંની કઈ કઈ માર્ગણામાં મૂળ આઠ કર્મના સાત સંવેધભંગમાંથી કેટલા કેટલા સંવેધ ભંગ ઘટી શકે તે સારી રીતે સમજી શકાય તે માટે યન્સ દ્વારા બતાવેલ છે.
ત્યારબાદ તે જ રીતે તે બાસઠ માર્ગણામાં નામ કર્મ સિવાયનાં જ્ઞાનાવરણીય આદિ સાત કર્મના સંધ ભંગ યત્ર દ્વારા જણાવેલ છે.
નામકર્મના સંધ ભંગ ટૂંકાં યદ્વારા સ્પષ્ટ સમજી શકાય તેમ ન હોવાથી બાસઠ માર્ગણામાં કમસર તે સંવેધ ભંગમાંથી કયા કયા ભંગ સંભવી શકે તે યત્રે સમાપ્ત થયા પછી જણાવેલ છે.
- સંપાદક