SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પંચસંગ્રહ તૃતીય ૨૬ ના એકેન્દ્રિયના ૧૩ માં પહેલાંની જેમ ૫૩, વિકલેન્દ્રિયના ૯ અને ૫. તિ. ના ૨૮૯ આ ૨૯૮ માં ૮૯ વિના ૫-૫ માટે ૧૪૯૦ અને મનુષ્યના ૨૮૯ માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૨ એમ કુલ બે હજાર છસ્સે નવાણું. - ર૭ ના વૈકિય તિર્યંચના ૮, વે. મનુ. ના ૮ અને દેવતાના ૮ આ ૨૪ માં કર૮૮ બેબે, માટે ૪૮, એકેન્દ્રિયના ૬માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ માટે ૨૪, અને નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭૫ સત્તાસ્થાને થાય. ૨૮ ના ઉદયે છે. તિર્યંચના ૧૬ વક્રિય મનુષ્યના ૮, અને દેવતાના ૧૬, આ ૪૦ માં ૯૨-૮૮ બેબે. માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩, શેષ ૧૧૫૮ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૪૬૩૨ કુલ ચાર હજાર સાતસે પંદર, ૨૯ ના વેકિય તિ. ના ૧૬, દેવતાના ૧૬ અને વે. મનુષ્યના ૮ આ ૪૦ માં ૯૨-૮૮ બે-બે, માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩ અને શેષ સત્તરસો ચાલીશમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪, તેથી છ હજાર નવસો સાઠ એમ કુલ સાત હજાર તેંતાલીશ. ૩૦ ના વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮, આ ૧૬ માં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૩૨, શેષ ૨૮૯૮માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી અગિયાર હજાર પાંચસે બાણું એમ કુલ અગિયાર હજાર છસો વીશ, ૩૧ ના ઉદયના ૧૧૬૪માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે બેંતાલીશ છપ્પન એમ નવે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૩૧૧૧૫) એકત્રીસ હજાર એકસે પંદર થાય છે.. - ૩૦ ના બંધસ્થાનને સંવેધ -જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ સમ્યફદષ્ટ દેવે અને નારકો જ કરે છે. આહારદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ ને બંધ મુનિઓ જ કરી શકે છે. માટે અહીં તે બંધ સંભવ નથી. પરંતુ ઉદ્યોત સહિત વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય જે ૩૦ ને બંધ હોય છે તે જ સંભવે છે. * ત્યાં ૨૯ ના બંધમાં બતાવ્યા મુજબ ઉદયસ્થાન ૯ અને ઉદયભંગ (૭૭૭૩) સાતહજાર સાતસે તોંતેર હોય છે. * ૨૧ આદિ નવે ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા પણ ૨૯ ના બંધન જેમજ છે. અહીં સામાન્યથી ૮ વિના ૯૨ આદિ પાંચ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૫-૫ માટે ૨૦ અને ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૪૦ હોય છે. અહીં નારકે મિથ્યાત્વ અવસ્થામાં ૩૦ ને બંધ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય જ કરે છે. માટે મિયાદષ્ટ નારકને ૮૯ નું સત્તાસ્થાન ઘટતું નથી.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy