________________
સારસંહ ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગામાં ૯૩ આદિ છ-છ માટે ૩૪૫૬, વેદિય તિયચ ના ૧૬ અને દેવતાના સેળ આ ૩૨ માં ૯૨-૮૮ બે-બે, તેથી ૬૪, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ છે, આહારકના બન્નેમાં ૯૩નું એક માટે ૨, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, એમ (૮૧૬૭) આઠ હજાર એકસે સડસઠ સત્તાસ્થાને હોય.
૩૦ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮ ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૧૨. વૈ. તિર્યંચના ૮ અને દેવતાના આઠ એમ સળમાં બે-બે માટે ૩૨, સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩ આદિ ૬-૬ માટે દર, ઉદ્યોત સહિત વૈક્રિયના એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના એકમાં ૯૩નું એક, એમ. (૧૩૮૫૯) તેર હજાર આઇસે એગણસાઠ સત્તાસ્થાને હોય,
૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫રમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮.
એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૫૯૦૮) પાંત્રીસ હજાર નવસો આઠ થાય છે. •
૩૦ ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં સાત એમ આઠ ઉદયસ્થાને હોય છે. અને સામાન્ય સંધમાં ૩૦ ના બંધે બતાવેલ જે સાત હજાર સાતસો તહેતેર ઉદયભાંગા છે તેમાંથી દરેક ઉદયસ્થાને સંજ્ઞી પં. પર્યાપ્તામાં ન ઘટે તેવા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચના ઉદય ભાંગ બાદ કરતાં આઠ ઉદયથાને મળી સાત હજાર છસો એકસઠ (૭૬૬૧) ઉદયભાંગા સમજવા. અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાગ લઈએ તે (૭૨૬૩) સાત હજાર છસે ત્રેસઠ 'ઉદયભાંગા જાણવા, સામાન્યથી અહીં પણ ૯૩ આદિ ૭ સત્તાસ્થાને હોય છે. *
૨૧ ના ઉદયે સાત, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે આઠ, ૨૬ ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ, ૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ તેથી ૧૮, ૩૧ ના ઉદયે ૯૨ આદિ ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તા સ્થાને ૪૨ થાય.
ઉલ્યભંગવાર વિચારીએ તે-૨૧ ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિય"ચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ માટે ૩૨ નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ ૧૦૭,