________________
૨૯૦
પંચસંગ્રહ તરીખે એમ કુલ અગિયાર ઉદયસ્થાને મર્યાં ઉદયભાંગ સાતહજાર છસે ઓગણએંશી. અમે કેવલીન વિવક્ષા ન કરીએ તે ૮ બાદ કરતાં સાત હજાર છસેઈકેતેર થાય.
સામાન્યથી સત્તાસ્થાને ૩ આદિ ૧૨ હોય છે. અને જે કેવલીને સંજ્ઞા ન ગણીએ તે ૮ અને ૯ વિના શેષ ૧૦ સત્તાસ્થાને હોય છે.
સંવેધ - ૨૩ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૭ એમ કુલ ૮ ઉદયસ્થાને હોય છે.અને ત્યાં ૨૧ના ઉદયે, પર્યાપ્ત પંચે. તિર્યંચના ૮, પર્યાપ્ત મનુષ્યના ૮ એમ ૧૬ (સેળ). ૨૫ના ઉદયે, શૈક્રિય તિર્યંચના ૮, શૈક્રિય મનુ.ના ૮, એમ સેળ. ૨ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮, સામાન્ય મનુ ના ૨૮૮ એમ પાંચસે છેતેર. ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ૮-૮ એમ સળ. ૨૮ના ઉદયે, સામાન્ય પંચે. તિર્યંચના પ૭૬, વક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬ અને વૈક્રિય મનુ. ના ૮, એમ અગિયારસો છોંતેર. ૨૯ના ઉદયે, સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ. ૫૭૬ અને વૈક્રિય મનુના ૮, એમ સત્તરસે બાવન ૩૦ ના ઉદયે, સામાન્ય પશે. તિર્યંચના ૧૭૨૮, વૈકિય તિર્યંચ ના ૮ અને સામાન્ય મનુના ૧૧૫ર એમ અઠ્ઠાવીસ સે અઠ્ઠયાશી અને ૩૧ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચના અગિયારસે બાવન એમ કુલ ઉદયભાંગા સાત હજાર પાંચસે બાણું હોય છે. - ટબા વિ. માં કેટલાક ઠેકાણે વૈક્રિય તિર્યો અને વૈક્રિય મનુષ્ય આશય ઉદયસ્થાને અને ઉદયભાંગા બતાવવામાં આવેલ નથી. પરંતુ સામાન્ય સંધમાં ટીકા આદિમાં આ ઉદયસ્થાને અને ઉદયભાંગાએ પણ બતાવવામાં આવેલ છે. માટે અહીં પણ બતાવેલ છે. આમાં વિવેક્ષા જ કારણ લાગે છે.
અહીં સામાન્યથી ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાને હોય છે. ત્યાં ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ હેવાથી ૧૦, ૨૫ અને ૨૭ના ઉદયે ૯૨ અને ૮૮ આ બે-બે માટે ચાર, ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર–ચાર હોવાથી ૧૬ એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૩૦ હેય છે.
ઉદયભંગવાર વિચારીએ તે આ પ્રમાણે
૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે. તિર્યંચના ૮ ભાંગામાં પાંચ-પાંચ માટે ૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, એમ. કુલ ૭૨.
૨૫ના ઉદયે ઘક્રિય તિર્યંચ અને વૈકિય મનુ ના ૧૬ માં ૯૨, ૮૮, એ,એ માટે બત્રીશ.