________________
૧૮૨
પંચસંગ્રહ તૃતીયખંડ નવનવ, ૨૮ ના ઉદયે દેવતાના સેળ, નારકને એક, એમ સત્તર, ર૯ ના પણ એજ સત્તર, ૩૦ ના ઉદયે દેવતાના આઠ, એમ છએ ઉદયસ્થાને મળી એગણસિત્તેર (૬૯) ઉદયભાંગા હાય છે.
અહીં સામાન્યથી સત્તાસ્થાને ૯૩ અને ૮૯ એમ બે હોય છે. પરંતુ નારકને ૮૯નું એક જ હોય છે. માટે દેવતાના દરેક ઉદયભાંગામાં બે-બે અને નારકના ઉદયભાંગામાં સર્વત્ર ૮૯નું એક-એક જ હોય છે.
છ એ ઉદયસ્થાનમાં આ બે-બે સત્તાસ્થાને લેવાથી ઉદયસ્થાન ગુણિત બાર, અને ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયે દેવતાના આઠમાં બે-બે માટે સેળ, નારકના એકમાં ૮૯નું એક, એમ સત્તર. એમ ૨૫ ના ઉદયનાં સત્તર, ૨૭ ના સત્તર, ૨૮ના ૩૩, ૨૯ ના ૩૩, અને ૩૦ નાં રોળ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો એક તેત્રીશ, અને જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ આઠ પ્રકારે હેવાથી એક તેત્રીશને આઠ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને એક હજાર ચેસઠ થાય છે.
આહા. દ્ધિક સહિત દેવ પ્રાપ્ય ૩૦ ને બંધ સાતમા અને આઠમા ગુણસ્થાનક વાળા યતિઓને જ હોય છે. અને અહીં પહેલા મત પ્રમાણે આહા. અને ક્રિયના ઉદયસ્થાનેને સંભવ નથી. માટે સ્વભાવસ્થ મનુષ્ય આશ્રયી ૩૦ નું એક જ ઉદયસ્થાન હોય છે. | મુનિઓને છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વર સિવાયની કોઈપણ પરાવર્તમાન અશુમપ્રકૃતિઓને ઉદય હેતું નથી, તેથી છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, તેને બે વિહાગતિએ ગુણતાં ૭૨, અને તેને બે સ્વરે ગુણતાં એકસે ચુમ્માલીશ ઉદયભાંગી હોય છે.
અહીં સત્તાસ્થાન ૯૨ નું એક જ હોય છે. કારણ કે જે સમ્યક્દષ્ટીને જિનનામની સત્તા હોય તે જિનનામ બંધમાં પણ અવશ્ય હોય, અને જે જિનનામને બંધ હોય તે બંધસ્થાન ૩૦ ના બદલે ૩ નું થાય.
.. દરેક ઉદયભાંગે પણ ૯૨ નું એક જ સત્તાસ્થાન હોય છે, માટે ઉદયભંગગુણિત કુલ ૧૪૪ અને પહેલાં બતાવ્યા મુજબ આહારક શરીરીના ૨૯ ના અને ૩૦ના બે ભાંગા અધિક ગણીએ તે કુલ ઉદયભંગ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૧૪૪ ને બદલે ૧૪૬ સમજવાં.
આહા. દ્ધિક સહિત ૩૦ ને બંધ એક જ પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ ૧૪૪ અથવા ૧૪૬ જ હોય છે.