________________
૨૭૮
પંચસો ગ્રહ તૃતીયખંડ ત્યાં સામાન્યથી સત્તાસ્થાને ચાર, ઉદયસ્થાન ગુણિત ૩૬, અને ઉદયભંગ ગુણિંત ૩૦૬૨૮ છે, તેમાં નારકના ઉદયસ્થાને આશ્રય એક નેવાસીનું સત્તાસ્થાન અધિક હોવાથી સામાન્યથી ચારને બદલે પાંચ, અને નારકના પાંચે ઉદયસ્થાનમાં નેવાસીનું સત્તા સ્થાન અધિક હોવાથી ઉદયસ્થાન ગુણિત છત્રીશને બદલે એકતાલીશ અને દેવતાના ૬૪ ભાંગાઓમાં ૯૨-૮૮એ બે-બે સત્તાસ્થાન હવાથી દેવે આશ્રય ૧૨૮, અને નરકના પાંચ ભાંગાઓમાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ-ત્રણ હોવાથી ૧૫, એમ ૧૪૩ સત્તાસ્થાને અધિક થતાં હોવાથી પૂર્વે બતાવેલ ત્રીસ હજાર છસે અઠ્ઠાવીસમાં તે ઉમેરતાં ત્રીશ હજાર સાતસે એકેતેર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે.
ક્યા કયા ઉદયસ્થાને કેટલા ઉદયભાંગા, અને કયા ઉદયસ્થાનમાં તેમજ ક્યા કયા ઉદયભાંગાઓમાં કેટલાં સત્તાસ્થાને અધિક છે. તે સુગમ છે. તેથી વિસ્તારના ભયથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી.
આ મનુ. પ્રાગ્ય ર૯ ને બંધ પણ છેતાલીશો આઠ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાને બેંતાલીશે આડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ચૌદ કોડ એકવીશલાખ ચાર અઠોતેર થાય છે.
જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ ને બંધ યથાસંભવ ચેથાથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના માત્ર મનુજ કરે છે. તેથી સામાન્ય મનુષ્ય, વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રય ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં એમ સાત ઉદયસ્થાને હોય છે. અને મનુષ્યગતિના જે છવ્વીસો બાવન ઉદયભાંગા છે. તેમાંથી - કેવળના આઠ અને બે લબ્ધિ અપ. ના આ ૧૦ વિના શેષ છવ્વીસ બેંતાલીશ (૨૬૪૨) ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાન હ૩-૮૯ આ બે અને ૨૧ આદિ સાતે ઉદયસ્થાને બને સત્તાસ્થાને હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૪ સત્તાસ્થાને હોય છે.
ઉદયભંગ વાર આ ?
૨૧ ના ઉદયે પર્યાપ્તના આઠે ભાંગામાં બે-બે માટે ૧૬, ૨૫ ના ઉદયે હૈ. મનુ. ના આઠમાં એજ પ્રમાણે સોળ, આહા. ના એકમાં ૯૩નું એક, એમ ૧૭, ૨૬ ના પર્યા. ના ૨૮૮ માં બે-બે હેવાથી પાંચસે છેતેર, ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ સત્ત, ૨૮ ના ઉદયે સા. મનુ. ના પ૭૬, . મનુના નવ, એમ ૫૮૫ માં બે-બે હોવાથી કુલ અગિયારસે સિત્તેર, અને આહા ના બે માં ૯૩ નું એક–એક એમ સર્વમળી ૧૧૭૨, ૨૯ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૧૭૨, ૩૦ ના ઉદયે સા. મનુ. ના અગિયારસો બાવન વિ. યતિને એક મળી અગિયારસે ત્રેપનમાં બે-બે માટે તેવી છે અને આહા.ના એકમાં ૯૩ નું એક, કુલ તેવીસે સાત (૨૩૦૭) એમ સાતે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બાવન સતેર થાય છે.