________________
સારસ ગ્રહ
૧૬૩
૩૦ અને ૩૧ નુ' ઉદયસ્થાન ડૅાય છે. તેમાંથી ચેગ નિરોધ કરતી વખતે સ્વરના નિરાધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૯ અને તીથંકર કેવળીને ૩૦ નુ' ઉદયસ્થાન ઢાય છે. આમાંથી ઉદ્ભવાસના નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૮ અને તીર્થંકર કેવળીને ૨૯ નુ' ઉદયસ્થાન હાય છે.
આમાંથી ધ્રુવેદયી માર પ્રકૃતિના ઉદય વિચ્છેદ થવાથી ૧૪ મે જીણુસ્થાનકે સામાન્ય કેવળીને આઠનું અને તીથ કર કેવળીને નવનુ ઉદયસ્થાન હોય છે.
ત્યાં ૮ ના એક, ૯ ના એક, ૨૦ ના સામાન્ય કેવળીના એક, ૨૧ ના તીર્થંકર કેવળીના એક, ૨૬ ના સામાન્ય કેવળીના છ સસ્થાનના ૭, ૨૭ ના તૌથકર કેવળીના એક, ૨૮ ના છ સસ્થાનને એ વિહાયે ગતિએ ગુણુતાં સામાન્ય કેવળીના ૧૨, ૨૯ ના સામાન્ય કેવળીના આજ ખાર અને તીર્થંકર કેવ”ના એક એમ ૧૩, ૩૦ ના સામાન્ય કેવળીના ઉપર બતાવેલ ખારને એ સ્વરે ગુણતાં ૨૪, અને તીર્થંકર કેવળીના એક એમ ૨૫, અને ૩૧ ના તીથ કર કેવળીના એક એમ દશે ઉદયસ્થાને સ` મળી કેવળીના ખાસઠે ઉદય ભાંગા થાય છે.
પરંતુ ૨૦ અને માઠેના ઉદયના સામાન્ય કેવળીના ખે, અને ૨૧-૨૭-૨૯-૩૦ ૩૧ તેમજ ૯ ના એક-એક એમ તૌથ “કર કેવળીના છ, આ આઠે ભાંગા વિના શેષ (૫૪) ચાપન ભાંગા પહેલાં ખતાવેલ સામાન્ય મનુષ્યના ૨૬ વગેરે ઉદયસ્થાનના ભાંગામાં આવી જાય છે, માટે અહી. જુદા ગણવામાં આવતા નથી, પરંતુ ઉપર બતાવેલ આઠ ભાંગા જ જુદા ગણવામાં આવેલ છે.
આ પ્રમાણે મનુષ્ય ગતિમાં ૨૦ ના ૧, ૨૧ ના સા. મનુ, ના હું, અને તૌથ કેવળીના એક એમ ૧૦, ૨૫ના વૈક્રિય મનુ. ના ૮ અને આહારક મુનિના એક, એમ ૯, ૨૬ ના ૨૮૯, ૨૭ ના વૈક્રિય મનુ, ના ૮, આહારક મુનિના એક, અને તીર્થંકર કેવળીના એક, એમ ૧૦, ૨૮ ના સા. મ. ના ૫૭૬, વૈ, મ. ના નવ, અને આહા. સુ. ના એ એમ ૫૮૭, ર૯ના સા. મ.ના ૫૭૬, વૈ. મ.ના ૯, આહા.ન ૨, અને તી કરના એક, એમ ૧૮૮, ૩૦ ના સા. મ. ના ૧૧૫૨, ૧. મ. ના એક, આડા ના એક અને તીથંકરનો એક. એમ કુલ ૧૧૫૫, ૩૧, ૯ અને ૮ ના ઉદયસ્થાનના એક એક એમ દશે. ઉદયસ્થાને મળી' ( ૨૬૫૨ ) છવીશે ખાવન, ઉદયભાંગા થાય છે.
નરકગતિમાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉયસ્થાના હાય છે.
*
ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, દોગ્ય, અનાદેયદ્રિક અને કુવાર્યો માર આ ૨૧ તું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હાય છે.
તેમાંથી આનુપૂર્વી દૂર કરી આજ ૨૦ માં ઉત્પત્તિ સ્થાને વૈક્રિયદ્વિક, પ્રત્યેક, ઉપઘાત, અને હુડક સસ્થાન એ પાંચના ઉદ્દય થવાથી ૨૫,