________________
સારસંગ્રહ
૨૬૧
સ્વર સહિત ૩૦ ને ૧૧૫૨, અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૩૦ ના પ૭૨ એમ કુલ ૧૭૨૮.
ઉદ્યોત સહિત ૩૧ ના ઉદયથાનમાં ૧૧૫૨,
એમ છ એ ઉદયસ્થાનના સર્વમળી ચાર હજાર નવસેને છ (૪૯૦૬) ભાંગા થાય છે. - વૈક્રિયલબ્ધિ સંપન્ન પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે ક્રિય શરીર બનાવે ત્યારે તેમને વિગ્રહગતિ ન હોવાથી એકવીશનું ઉદયસ્થાન હેતું નથી. તે સિવાય સામાન્ય પંચેન્દ્રિય તિય"ચનાં ૨૬ આદિ જે પાંચ ઉદયસ્થાને ઉપર બતાવવામાં આવ્યાં, તેમાં ઔદારિકહિક અને સંઘયણને ઉદય હોય છે પરંતુ અહીં દારિકને બદલે વૈક્રિય શરીરને ઉદય હાય છે અને સંઘયણને ઉદય હેતે જ નથી, તેથી તેજ પાંચ ઉદયસ્થાનમાં સંઘયણ કમ કરવાથી ર૬ આદિના બદલે અનુક્રમે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ પાંચ ઉદયસ્થાને હોય છે.
વાયુકાય સિવાય વૈક્રિય શરીરમાં દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય બીજી કોઈ પણ પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓને ઉદય હેતું નથી. માટે ૨૫ ના સૌભાગ્ય-દૌર્ભાગ્ય, આદેય-અનાદેય, અને યશ–અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. એજ પ્રમાણે ૨૭ના ૮, ૨૮ ના ૧૬, ૨૯ ના ૧૬ અને ૩૦ ના ૮, પાંચ ઉદયસ્થાને મળી ૫૬ ભાંગા થાય છે.
એમ તિર્યંચગતિમાં સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં કુલ નવ ઉદયસ્થાને અને તેના ભાંગાઓ અનુક્રમે ૨૧ ના એકેન્દ્રિયના પ, વિલેન્દ્રિયના ૯, ૫. તિ. ના , કુલ ૨૩, ૨૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈક્રિય તિર્યંચતા ૮, એમ ૧૫, ૨૬ ના એકે. ના ૧૩, વિકલે, ના ૯, પંચે. તિ. ના ૨૮૯, કુલ ૩૧૧, ર૭ના એકેન્દ્રિયના છ, વૈ. તિ ના ૮ એમ ૧૪, ૨૮ના વિકલે. ને છે, પં.તિ. ના પ૭૬. ૧. લિ. ના ૧૬, કુલ ૫૯૮, ૨૯ ના વિકલે. ના ૧૨, ૫, તિ ના ૧૧૫ર, વૈ. તિ. ના ૧૬, કુલ ૧૧૮૦, ૩૦ ના વિકલે. ના ૧૮, પં. લિ. ના ૧૭૨૮, વૈ. તિ. ના ૮, કુલ ૧૭૫૪, ૩૧ ના ઉદયના વિકલે.ના. ૧૨, ૫. તિ. ના ૧૧૫૨, કુલ ૧૧૬૪, સર્વ મળી ૫૦૭૦ ભાંગા થાય છે.
મનુષ્યગતિમાં સામાન્ય મનુષ્યનાં, વૈકિય મનુ. ના, આહારક મનુ. ના, અને કેવળી ભગવંતનાં એમ ચારેનાં મળી ર૪ વિના ૧૧ ઉદયસ્થાને હોય છે.
સામાન્ય મનુ. ને પં. લિ. ની જેમ જ ૨૧-૦૬-૨૮-૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાને હોય છે, પરંતુ અહીં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્ધિક હોય છે. તેમજ પં, તિ, માં ઉદ્યોતને ઉદય હેઈ શકે છે. પણ સામાન્ય મનુષ્યોને તેને ઉદય હેતું નથી,