________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૪૫
ચાગો ઘટે છે. તેથી ચાર ને દશે ગુણતાં ૪૦, અને પહેલાં બતાવેલ ખાવન એમ કુલ ૯૨ ચાવીસી થાય છે.
ખીજે ગુણઠાણે આ જ તેર ચેાગા હોય છે. અને ચાવીસીએ ૪ છે. પરંતુ આ ગુણુાણું લઈ જીવ નરકગતિમાં જતા નથી, માટે વૈક્રિયમિશ્ર કાયયેાગમાં નપુંસક વેદ ન ઘટવાથી દેવે। અપેક્ષાએ સ્રી અને પુરુષ આ એ વેઢા ઘટે છે, તેથી ક્રિયમિશ્ર કાયયેગમાં ચાર ચાવીસીના બદલે ચાર પેડશક થાય, અને બાકીના ૧૨ ચેગામાં અનેક જીવાની અપેક્ષાએ ચારે ચાવીસીએ ઘટે છે, માટે ચારને ખારું ગુણતાં કુલ ૪૮ ચાવીસી અને ૪ ષાડશક થાય છે.
ત્રીજે શુઠાણું ચાર મનના, ચાર વચનના ઔદારિક, કાયયાગ અને વક્રિયકાયયેાગ આ દશ ચાગ ઢાય છે. અને અહીં પણ ચેસીએ ચાર હાવાથી ચારને દશે ગુણતાં ૪૦ ચાવીસી થાય છે. ચેાથે ગુણસ્થાનકે આહારકદ્ધિ વિના ૧૩ મેગા હાય છે અને આ ગુણુઠાણું આઠ ચાવીસીએ છે. પરંતુ ચેાથું ગુણુઠાણુ' લઈ કોઈપણું જીવ દેવીપણે ઉત્પન્ન થતા નથી માટે વૈક્રિયમિશ્ર કાયયેગમાં સ્રી વેદના અભાવ હોવાથી આમાં ૮ ધેાડશક, તેમજ ચેાથુ' ગુણસ્થાનક લઈ ને કાઇપણુ જીવ કોઈપણુ ગતિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થતા નથી માટે વિગ્રહગતિમાં નરકઆશ્રયી નપુસકવેદ, અને શેષ ત્રણ ગતિ આશ્રયી પુરુષવેદ એમ એ વેદો હાવાથી કાણુ કાયયેગમાં પણ વૈક્રિયમિશ્રની જેમ ૮ ષોડશક એમ ૧૬ ષોડશક થાય અને ચેાથુ' ગુણસ્થાનક લઈ કેઈપણુ છત્ર મનુષ્ય અથવા તિ"ચમાં સ્ત્રીપણું તથા નપુંસકપણે ઉત્પન્ન થતા નથી. પણ પુરુષપણે જ ઉત્પન્ન થાય છે માટે ઔદારિક મિશ્ર કાયયેગમાં માત્ર એક પુરુષવેદ જ હાવાથી તેનાં આઠ અષ્ટક થાય. અને શેષ ૧૦ ચોગામાં આઠે ચાવીસીએ ઘટતી હાવાથી આને દશે ગુણુતાં આ ગુણુઠાણે કુલ ૮૦ ચાવીસી ૧૬ ષોડશક અને આઠ અષ્ટક થાય છે.
મલ્લિકુમારી, રાજીમતિ, બ્રાહ્મી, અને સુદરી, વગેરેની જેમ કેટલાએક જીવા દેવલેાકમાંથી ચેથું ગુણુસ્થાનક લઈને પણ મનુષ્યમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. પર`તુ તેવા જીવા બહુજ અલ્પ હાવાથી અહી. તેઓની વિક્ષા કરવામાં આવી નથી.
પાંચમે ગુણુઠાણું ૪ મનના, ૪ વચનન, ઔદારિક અને વૈક્રિયદ્ધિક આ ૧૧ ચાંગા છે. અહી પણ ચેાવીસીએ આઠ છે માટે આઠ ને અગિયારે શુષુતાં ૮૮ ચાવીસી,
છ×ઠે ગુણુઠાણે ઉપર બતાવેલ ૧૧, અને આહારકદ્ધિક એમ તેર ચેાગા હોય છે. અહી પણ આઠ ચાવીસીએ છે. પરંતુ સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનના અભાવ હોવાથી ઔવેદમાં આહારકદ્ધિક ન ઘટવાથી આ એ યાગામાં આઠ આઠ ષોડશા થવાથી કુલ ૧૬ ષોડશક થાય છે. અને બાકીના અગિયાર ચેાગેામાં આડે ચેાવીસીએ હૈાય છે. માટે આને અગિયારે ગુણતાં ૮૮ ચાવીસી અને ઉપર ખતાવેલ ૧૬ ષોડશક આ ગુણુઠાણું થાય છે,
*