________________
.
*
:
૨૧૨
પંચસંગ્રહ તુતીયખંડ જેઓએ મોક્ષ સ્થાનને પ્રાપ્ત કર્યું છે તે શ્રીજિનેમાં ઈન્દ્ર સરખા વિદ્ધમાનસ્વામી જ્યવંતા વર્તે છે. : તીર્થકર ભગવંતોએ ઉપદેશેલું, અને ગણધરભગવતે ગુંથેલું, સમગ્ર ગમ, ભંગ અને નય સહિત, અને આદર મેળવવા માટે અન્ય તીથિકે એ માનેલું એવું જયવંત જૈનશાસન છે. બહુ અર્થવાળા અને અ૫ શબ્દવાળા આ પ્રકરણને વિસ્તારતાં શ્રીમલયગિરિમહારાજે જે કંઈ પણ પુન્ય પ્રાપ્ત કર્યું હોય તે વડે લેકે સિદ્ધિ પ્રાપ્ત કરે.
અરિહંત ભગવાન મંગળરૂપ હે, સિદ્ધ ભગવાન મંગળરૂપ હો, સાધુમહારાજ મંગળરૂપ છે, અને પરમાત્માએ કહેલ દયા મૂળધર્મ મંગળરૂપ હે તે ચારે મંગળને હું. આશ્રય કરૂં છું.
इत्याचार्यश्रीचंद्रषिप्रणीते श्रीमदाचार्यमलयगिरिविवृते वढवागवास्तवश्रावक देवचन्द्रात्मजहीरालालकृतभाषानुवादे पंचसंग्रहे सप्ततिकासंग्रहः समाप्तः અનુવાદ સહિત પંચસંગ્રહ સમાસ