________________
પ્તતિકા ટીકાનુવાદ
ज्ञानान्यदर्शनानां बन्धोदयसत्सु भङ्गा ये मिथ्यात्वे । તે યોગઢ સંક્ષિનિ ગુળશ્રિતાઃ સબૈ || ૧૨૧ |
અથ – જ્ઞાનાવરણીય, અંતરાય અને દશનાવરણીયના બંધ, ઉદય અને સત્તાના જે ભાંગા મિથ્યાત્વે કહ્યા છે, તે સઘળા તેરે જીવલે!માં હોય છે. અને સજ્ઞિમાં ગુણસ્થાનાશ્રિત સઘળા હાય છે,
૧૮૭
ટીકાનુ॰ -જ્ઞાનાવરણીય, અંતરાય અને દશનાવરણીયના જે ભાંગા મિથ્યાષ્ટિને કહ્યા છે, તેજ સઘળા પર્યાપ્ત સન્નિપ’ચેન્દ્રિય સિવાયના શેષ તેરે જીસ્થાનકોમાં હાય છે.
તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાય એ દરેકના ‘વાંચના બંધ, પાંચના ઉદય, પાંચની સત્તા' રૂપ ડાય છે. કેમકે એ બંને કમ્મર્માંના બંધ, ત્રઉદય અને ધ્રુવસત્તા છે.
દર્શોનાવરણીયકના ‘નવના બંધ, ચારના ઉદય, નવની સત્તા’ ‘નવના બંધ, પાંચને ઉદય, નવની સત્તા એ બે ભંગ હાય છે. (આ જીસ્થાનોમાં વધારેમાં વધારે એ ગુણુસ્થાનકા હોય છે, એટલે ઉપર કહ્યા તેજ ભંગ તેએામાં સભવે છે. સજ્ઞિ અપર્યાપ્તમાં ચેાથુ' ગુણસ્થાનક હાય છે. અને તેને દનાવરણીય ક્રમના અન્ય ભંગ પણ ઘટે છે. પરંતુ તે કરણુ અપર્યાપ્તાને, અહિં લબ્ધિઅપર્યાપ્તાની વિક્ષા છે, એટલે ઉપર કહ્યા તેજ ભાંગા સભવે છે)
સજ્ઞિ પર્યાપ્તાને પાછળ ગુણુસ્થાનકોમાં જે ભાંગાએ કહ્યા તે સઘળા અન્યનાતિરિક્ત સમજવા, કેમકે 'જ્ઞને સઘળા ગુરુસ્થાનકો હોય છે. ૧૩૧
હવે વેદનીય અને ગાત્રકમના ભાંગા કહે છે—
तेरस वेयणीयस आइमा होंति भंगया चउगे । निच्चुदय तिणि गोए सव्वे दोर्हपि सणिस्स || १३२ ||
त्रयोदशसु वेदनीयस्यादिमा भवन्ति भङ्गकाश्चत्वारः ।
ativar त्रीणि गोत्रस्य सर्वे द्वयोरपि संज्ञिनि ॥ १३२ ॥
અથ વેદનીયકના આદિના ચાર ભાંગા અને ગેાત્રકના નીચના ઉદયવાળા ત્રણ ભાંગા તેર છત્રભેદમાં હાય છે, સજ્ઞિમાં અને કમના સઘળા ભાંગા હોય છે.
ટીકાનુ૦—સંજ્ઞિપર્યાપ્ત સિવાયના તેર જીવસ્થાનકોમાં વેદનીયકના આદિના ચાર ભાંગા હૈાય છે. અને તે આ પ્રમાણે—૧ અસાતાના બંધ, અસાતાના ઉદ્દય, સાતા અસાતા 'તેની સત્તા, ર અસાતાના બંધ, સાતાના ઉય, નૈની સત્તા, ૩ સાતાના અંધ, અસાતાના ઉદય, બંનેની સત્તા, ૪ સાતાના અંધ, સ તાના ઉદય, બંનેની સત્તા,