________________
૧૬૦
પસંગ્રહે વતીયખંડ આવા જીવને મિયાદડિટ ગુણસ્થાનકે તીર્થંકરનામકર્મની સત્તા અંતર્મુહુ પર્યત હેય છે. એટલે તીર્થ કરનામયુક્ત નેવ્યાસીની સત્તા અંતર્મુહૂર્ત પર્યત મિથ્યાત્વગુણસ્થાનકે સંભવે છે, એટલે ૮નું સત્તાસ્થાન હોય છે.
આહારક ચતુષ્ક અને તીર્થંકરનામ વિના અટ્ટાશીનું સત્તાસ્થાને ચારે ગતિના મિથ્યાદૃષ્ટિઓને સંભવે છે. અટ્ટીશીની સત્તાવાળા યથાયોગ્ય રીતે એકેન્દ્રિયમાં જઈ દેવદ્ધિક કે નરકદ્ધિક ઉલે ત્યારે ક્યાશીનું સત્તાસ્થાન થાય છે. છવાશીની સત્તાવાળા એકેન્દ્રિએ નહિ ઉવેલેલ દેવદ્ધિક કે નરકદ્ધિક અને શૈક્રિય ચતુષ્ક ઉવેલ ત્યારે એંશીનું સત્તાસ્થાન થાય છે. . તે વાયુમાં જઈ મનુષ્યદ્રિક ઉકેલે ત્યારે અઢોતેરનું સત્તાસ્થાન થાય છે. મનુષ્યદ્વિકની ઉદ્ધલના તેલ-વાઉમાં ગયેલ આત્મા જ કરે છે, અન્ય કઈ કરતા તથી. તેઉ-વાઉમાંથી નીકળી વિક લેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને તે જ્યાં સુધી મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી એટલે કે અંતમુહૂર્ત પર્યત તેઓને પણ અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ તેઓ અવશ્ય મનુષ્યદ્ધિક બાંધે છે, એટલે તેઓને એંશીનું સત્તાસ્થાન થાય છે. છેઆ પ્રમાણે મિથ્યાદષ્ટિને સામાન્યથી બંધ, ઉદય અને સત્તાનાં સ્થાને કહ્યાં. : હવે સંવેધ કહે છે-અપર્યાપ્ત એકેન્દ્રિયગ્ય ત્રેવીસ બાંધતા મિથ્યાટિને સપ્રભેદ નવે ઉદયસ્થાનકે સમજવાં. એટલે કે નવમાંથી કેઈપણ ઉદયે અને નવે. ઉદયસ્થાનના કેઈપણ ભેગે વર્તમાન મિયાદષ્ટિ ત્રેવશ પ્રકૃતિને બંધ કરે છે, માત્ર એકવીશ, પચીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એ છ ઉદયસ્થાનમાં વર્તમાન દેવ અને નારકી આશ્રયી જે ભંગ થાય છે તે સંભવતા નથી.
કેમકે ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બાંધતાં બંધાય છે કે ત્યાં ઉત્પન્ન થતા નહિ હોવાથી અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય ત્રેવશ પ્રકૃતિને બંધ કરતા નથી. નારકીઓ પણ વીશને બંધ કરતા નથી. કેમકે નારકીએ તે એકેન્દ્રિય ગ્ય કેઈપણ બંધસ્થાન બાંધતા નથી. એટલે દે અને નારકીઓ આશ્રયી જે ઉદય સ્થાને અને તેના ભગે થાય છે, તે ત્રેવીસના બધે વર્જવાનું કહ્યું છે. '
સત્તાસ્થાન પાંચ હેય છે. તે આ પ્રમાણે-૧૨-૮૮-૮૬-૮૦-૭૮ તેમાં ૨૧-૨૪-૧૯ના
૧ જેઓએ લબ્ધિના બળથી ક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય-તિર્યો પણ કિલષ્ટ અધ્યવસાયના બળથી એકેન્દ્રિય યોગ્ય વીસ પ્રકૃતિનો બંધ કરી શકે છે. * ૨ ૭૮ નું સત્તાસ્થાન મનુષ્યદ્રિક ઉવેલાયા બાદ તે-વાઉને પિતાના સઘળા ઉદયસ્થાનમાં હોય છે. તેઉવાઉમાંથી નીકળી પૃથ્વીકાયાદિ જે તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ પિતાપિતાના શરૂઆતનાં ૨૧-૨૪ કે ૨૧-૨૬ એ બે ઉદયસ્થાન પર્યત સંભવે છે, ત્યાર બાદ તે-વાઉ સિવાય અન્ય તિ અવશ્ય મનુષ્યદ્રિક બાંધે છે તેઉ-વાહને ૨-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનકેજ