________________
સંતતિકા ટીકાનુવાદ
૧૨૩
કરતા પર્યાપ્ત—અપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નિય ચ પ ંચેન્દ્રિયાને એકવીશના ઉદયે ૯૨-૨૮-૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાનેા હાય છે. એ પ્રમાણે ૨૪-૨૫-૨૬ એ ત્રણ ઉદયમાં પણ પાંચે સત્તાસ્થાને યથાયેગ્ય રીતે હોય છે. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ પાંચ ઉદયમાં અઠ્ઠોતેર સિવાય ચાર ચાર સત્તાસ્થાનેા હોય છે. ભાવના ત્રેવીસના અધસ્થાનકમાં જેમ કરી તેમ અહિ' પણ કરી લેવી.
મનુષ્યગતિ યાગ્ય ગણત્રીશ ખાંધતા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિય ચ પચેન્દ્રિયાને તથા તિય ચગતિ અને મનુષ્યગતિ ચેાગ્ય એગણુત્રીશ ખાંધતા મનુષ્યને યથાયાગ્ય રીતે પોતાના ઉદયમાં વતંતાં અઠ્ઠોતેર સિવાય ૯૨-૮૮-૮૯-૮૦ એ ચાર સત્તાસ્થાનેા હોય છે.
તિયચ પોંચેન્દ્રિય અને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રીશના ખ'ધ કરતા પાતપે,તાના ' ઉદયમાં વમાન દેવા અને નારીઓને ખાણું અને અર્દશી એમ બે બે સત્તાસ્થાન ડાય છે. માત્ર તી કરનામની સત્તાવાળા મિથ્યાદષ્ટિ નાકને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રીશ ખાંધતાં પેાતાના પાંચ ઉદયમાં નેવ્યાશીનુ` સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થંકર નામની સત્તાવાળા આહારક ચતુષ્ટની સત્તા વિનાના હોય તેના મિથ્યાત્વ ગુણસ્થાનકે જવાના તેમજ નરકમાં જવાના સંભવ છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે ‘આહારક અને જિનનામ એ બંનેની યુગપત્ સત્તા છતા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે (કે નરકગતિમાં) જતા નથી.” માટે ત્રાણુ માંથી આહારકચતુષ્ટની સત્તા દૂર કરતાં નેવ્યાશી સત્તામાં રહે છે.
તીર્થંકર નામકમ સાથે એગણત્રૌશ પ્રકૃતિ ખાંધતા એકવીશના ઉયે વત્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યાને કે સત્તાસ્થાન હોય છે. તે આ–૨૩–૮૯. પ્રમાણે પચીસ, છબ્બીસ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, આગણત્રીશ અને ત્રીશના ઉદ્દયમાં પણ તેજ બબ્બે સત્તાસ્થાનકો કહેવાં. માત્ર પોતપોતાના ઉદયમાં વત્તતા આહારક સયતને ત્રાણુનુ એકજ સત્તાસ્થાન હોય છે.
આ પ્રમાણે સામાન્યથી એગણત્રીશના ખપે અને એકવીશના ઉદયે સાત સત્તાસ્થાનેા, ચેન્નૈસના ઉદયે પાંચ, પચીસના ઉદયે સાત, છવ્વીસના ઉચે સાત, સત્તાશના ઉચે છ, અઠ્ઠાવીશના ઉચે છ, એગણુત્રૌશના ઉદયે છ, ત્રૌશના ઉદયે છે, અને એકત્રૌશના ઉદયે ચાર સત્તાસ્થાના હાય છે, સઘળાં મળી ચાપન સત્તાસ્થાના થાય છે.
જેમ તિય ચગતિ યાગ્ય એગણત્રીશ આંધતા એકેન્દ્રિય, વિલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, મનુષ્ય, દેવ, અને નારકીઓને ઉદય અને સત્તાસ્થાને વિચાર્યાં, તેમ તિ ચગતિચેાગ્ય ઉદ્યોતનામકમ સાથે ત્રીશ ખાંધતા એકેન્દ્રિયાદિને પણ ઉદય અને સત્તાસ્થાનેા કહે.
તથા મનુષ્યગતિ ચેષ્ય તીર્થંકર નામ સાથે ત્રશ બાંધતા અવિરતિ સમ્યગ્દષ્ટિ