SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે જેના ઉપર સહી કરવામાં આવી તે મુસદો* તિથિચર્ચા અને અમે બન્ને આચાર્યોએ (શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી છે છે તથા વિજયરામચન્દ્રસૂરિજી) જે મુદ્દા ઉપસ્થિત કર્યા છે અને તેના અંગેનું 8 સમર્થન-ખંડન વિગેરે લખેલું છે તે બધું શેઠ કસ્તુરભાઈ દ્વારા પી. એલ. વૈદ્યને ? મોકલાવ્યું છે. વૈધની રૂબરૂમાં તે મુદ્દાઓ પ્રત્યે અમારા બંનેના વિચારની છે. લેવડ દેવડ થયા બાદ જે નિર્ણય વૈદ્ય આપે તે કસ્તુરભાઈ દ્વારા આવે અને તે ! મુજબ, અમે બંને આચાર્યો અને અમારા બંનેને શિષ્ય સમુદાય તે ઉપર ટા ટીપ્પન નહિ કરે અને કરે તે આજ્ઞા બહાર કરશું. લિ. આનંદ સાગર (પિતાના હસ્તાક્ષરમાં) વિજય રામચંદ્રસૂરિ (પિતાના હસ્તાક્ષરમાં) ##જીજાજીeo Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy