SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ YAS ઢાળ - ૩ (રાગ : અંખીયન મેં અવિકાર, જિpiદા તો ) ખુશી હેતે મથનાશ, સંકલન ખુશી હેતે મથનારા, નિજ મનની ખુશી વરવાને, કાજ સવિ કરનારા.. સકલજના જાત-ભાતનો મેળ મળે ના, ભક્ત છે જાદુ ભરેલા, જીદ ભરેલા જાથી જુદી, ગુરુકૃપાને વરેલા.. સકલ જન... ૦૧ ખુશ કરું હું મુજ ગુરુવરને, એ વિચાર કરેલા, તન-મન-ધન જીવનના જોરે, ખુશ કરી ગુરુને વરેલા... સકલ જન... ૦૨ સ્પૃહા નવિ કોઈ પદ પ્રતિષ્ઠાની, નિષ્કામવૃત્તિ ભરેલા.... ઠાઠ ઠઠાશ કદીય અમે નાં, બાહ્ય ભાવોથી ડરેલા... સકલ જન... 03 એવા ગુરુ ચંદ્રશેખર શંકર, અવગુણ નાશક મેળા, બહુજન સંમત શિષ્યો ઘણેશ, તો'ય નહિ લોક હેરા... .. સકલ જન... ૦૪ અગમ અગોચર સ્વરૂપ ધરાવે, જિનશાસનમાં ભળેલા, અવગણના-અપમાનો વિશે પણ, પળ પળ અદબ ભરેલા.. સકલ ન. ૦૫ પ્રેમ-ભુવનભાનુ ગુરુકુપા, ધાવણ ખૂબ પીધેલા, વિશવીશ સંવત પિંડવાડા ગામે, “પ્રેમ” સેવામાં લાગેલા.. સકલ જન.... ૦૬ નિશિદિન સેવા અવિરત કરીને, પરિણતિ પુણ્ય વરેલા, આપી સમાધિ નિજ ગુરુવરને, વત્સલતાથી સિંચેલા.. સકલ જન...૦૭ દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005672
Book TitleChandrashekharvijay Maharaj Jivan Katha Ras
Original Sutra AuthorN/A
AuthorJagvallabhsuri
PublisherDharmchakra Prabhavak Trust
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy