________________
[ ૧૭ ]
આશાતનાથી એવાં દુખે ન ભોગવવાં હોય તે તીર્થ આશાતનાથી અવશ્ય બચશે. આશાતનાથી દૂર રહેશે. રિર) તીર્થયાત્રામાં અગીયાર ફળની પ્રાપ્તિ –
વિધિપૂર્વક તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. તેથી અગીયાર ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
આ સમ્બનમાં શ્રીકુલ સારગણિએ “પરેશરાર’ નામના ગ્રંથમાં પચાસમા ઉપદેશમાં કહ્યું છે કે“બારમાનાં નિવૃત્તિળિયજીત રાવણચમુनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीथौन्नत्यं जिनेन्द्रोदितवचनकृतिस्तीर्थकृत्कर्मबन्धः, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥ ५० ॥
(૧) આરંભ-સમારંભની નિવૃત્તિ, (૨) દ્રવ્યની સફળતા, (૩) સંઘવાત્સલ્ય [ભક્તિ], (૪) દર્શનની નિર્મળતા, (૫) સ્વજન-નેહિજનોનું હિત, (૬) છ ત્યાદિ કાર્ય, (૭) તીર્થની ઉન્નતિ, (૮) જિનેન્દ્રઆજ્ઞાનું પાલન, (૯) તીર્થકર નામકર્મને બંધ, (૧૦) મેલની સમીપતા, અને (૧૧) સુરનરપદવીની પ્રાપ્તિ એ સર્વ તીર્થયાત્રાના [ અગીયાર -] ફળે છે. (૫)
વિધિપૂર્વક તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા ઉક્ત એ અગિયારે ફળાના સમ્બન્ધમાં નીચે પ્રમાણે ક્રમશઃ વિચારીએ. ૧. આરંભ-સમારંભની નિવૃત્તિ એટલે પાપાર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org