________________
| ૨૭ ] તે આ પ્રમાણે – (૧) એકાહારી. (૨) ભૂમિશયનકારી. (૩) પાદચારી. (૪) સમ્યકત્વ-સમકિતધારી. (૫) સચિત્ત પરિહારી. (૬) બ્રહ્મચારી. ઉક્ત એ “છ-રીને સંગ્રાહક લેક નીચે પ્રમાણે છે. જુઓ– હા મૂરિહંતાણી,
पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले सर्वसचित्तहारी,
- पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥१॥ -(૧) એકાસણું કરવું, (૨) ભૂમિસંથારે કરે, (૩) જેડાના ત્યાગપૂર્વક પગે ચાલવું, (૪) શુદ્ધ સમ્યફવ | ધારણ કરવું, (૫) સચિત્ત વસ્તુને ત્યાગ કરે, અને (૬) બ્રહ્મચર્યનું પાલન કરવું; આ “છ-રીને વિવેકી પુણ્યાત્મા યાત્રા કરતી વખતે પાળે છે. (૧) . તીર્થયાત્રામાં ઉક્ત એ “છ-રી'નું પાલન અવશ્ય કરે વાનું હોય છે. તેથી એના કંઈક સ્પષ્ટીકરણ તરફ દષ્ટિપાત કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org