SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કામે લગાડી નથી શકયા. (૧૦) અઢળક શક્તિ ધરાવતી સાધ્વી—સંસ્થાના અધ્યાત્મિક ઉત્કર્ષ માટે અને જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાય માટે તે ખાસ કાંઈ જ કરી શકયા નથી. " શું આ બધા પૂજનીય આચાર્યાં પાસે એ અંગેની શક્તિ કે બુદ્ધિ જ ન હતી ? ના....બધું જ હતું. પણુ સંઘર્ષોંની એકધારી હવાએ તેમને કશું સૂઝવા ન દીધું.. ઊલટું તે હતાશ બની ગયા. શાન્ત એસી રહ્યા! ર!' કેટલાક યુવા-શ્રમણ-શ્રમણીએ તે સ્વાધ્યાયાદિથી પણ નિરપેક્ષ બની ગયા. તેના પિરણામે તેઓ પૂજ્યેાની નિંદા-કુથળીમાં પડયા. વડીલાની આમાન્યાના ભંજક બન્યા. લતઃ આચારમાં ઉત્તરાત્તર વધુ ને વધુ શિથિલતા આવતી ચાલી. [જો આમ જ ચાલશે તેા એક-બે દાયકામાં શ્રમણ સંસ્થા પોતાનું શ્રમણત્વનું તેજ કદાચ ‘ઘણું બધું' ગુમાવી દેશે. આજે એવા એક પણ સમુદાય પેાતાની ઊંચી આચારસંપન્નતાની વાત કરી શકવાની હિંમત કરી શકે તેમ. નથી. ] આવી પણ સંઘર્ષ અને તેનાથી જન્મેલી મેચેની વચ્ચે ઘણા શ્રમણ-શ્રમણીએ સ્વકલ્યાણુ પણ આરાધતા આવ્યા છે. અને જૈન સંઘનુ હિત પણ યથાશક્તિ સધાતું આવ્યુ છે, તેની પણ નોંધ લેવી જ રહી. આવા છેલ્લા આઠેક દાયકાઓ પસાર થયા છે. તેમાં શાસનપ્રેમી ગીતાર્થ આચાર્ય)એ જૈનસ'ઘના કેટલાક અગાની મરામત કરવા કે પુષ્ટિ કરવા માટે પણ પ્રયત્ના કર્યો છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy