SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ ચાર ઠરાની તથા તિથિ-વિષયક ઠરાવની સમાલોચના હવે મુનિ સંમેલને કરેલા એકવીસ ઠરાવે તથા છેલ્લે તિથિ અંગેને ઠરાવ એમ કુલ બાવીસ હરામાંથી વિવાદનું વિશેષ કારણ બનેલા ઠરાવ નં. ૧૩, ૧૪, ૧૭, ૧૮ અને ૨૨ [તિથિ અંગેને ઠરાવ ઉપર અહીં વિગતથી વિચારણા કરીએ – તે પૂર્વે એક વાત જણાવી દઉં કે આ તમામ ઠરાવે થતા પૂર્વે એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે જે વિચારમાં, સર્વાનુમતિ થાય તેને જ ઠરાવ રૂપે પસાર કરે. એક પણ વ્યક્તિને વિરોધ ઊભે રહે છે તે વિરોધને સેંધવાપૂર્વક કેઈ ઠરાવ પસાર કરવાને બદલે તે ઠરાવ જ કરે નહિ. જે તે વિરોધ શાન્ત પડે તે જ તે વિચારને ઠરાવરૂપે પસાર કર. ઠરાવ નં. ૧૩ અને ૧૪માં આવું બન્યું પણ હતું–તે વખતે તે મહાત્મા પૂ. મિત્રાનંદસૂરિજીએ ઠરાવ નં. ૧૩માં પિતાને સુધારે ઉમેરાવીને અનુમતિ આપી ત્યારે જ તે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો. અને ઠરાવ નં. ૧૪માં તે જ મહાત્માના વિરોધને શાન્ત કરતે શાસ્ત્રપાઠ મેળવીને આપ્યું. તેમણે ચૂપકી પકડી ત્યાર પછી તે ઠરાવ નં. ૧૪ પસાર કરવામાં આવ્યું હતું. આમ એકવીસે ય ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy