SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] ધ્યાનદીપિકા માનતા હતા તે અહ‘ભાવની ભાવનાની નિવૃત્તિ થશે. હુ કાઈના માલિક છું કે મારા કોઈ માલિક છે હું કાઇનુ રક્ષણ કરી શકું તેમ છું કે મારું કોઈ રક્ષણ કરી શકશે, આ જૂઠી ભાવનાની નિવૃત્તિ થતાં સત્ય શું છે? રક્ષણ કાણુ કરી શકે છે ? મારે શું કરવુ ? વિગેરે વિચારની શ્રેણિ સ્ફુરવા માંડશે અને તેમાંથી પેાતાનું કર્તવ્ય તેને સમજાશે તેથી જે આ જગતના પ્રપંચનુ' મુખ્ય કારણ છે તે અહંકાર નાશ પામશે. આ દુનિયામાં દેવ એ એક મહા સમજાતિ ગણાય છે. કિન્નર પણ એક નિત્ય આનંદિત દેવજાતિ વિશેષ જ છે તેઓનાં આયુષ્પા મનુષ્ય જાતિ કરતાં વધારે લાંબા હાય છે. લેાકેામાં કહેવત છે કે (દેવાણુંમ છાણુ.) એટલે દેવા મનમાં ધારે તે કામ તત્કાળ સિદ્ધ કરે છે. શાસ્ત્રા તે એટલે સુધી જણાવે છે કે એક સમ દેવનું ખળ એવું છે આંખ મી’ચીને ઉઘાડીએ તેટલા ખારીક વખતમાં આ લાખ ચાજનના જ બુદ્વીપને ફરતા એકવીશ વાર આંટા ફરીને પાછા આવે છે, અથવા આ પૃથ્વીને ઉપાડીને દૂર ફેંકી દેવા ધારે તા તે પ્રમાણે કરી શકે છે. આટલું ખળ, લાંબું જીવન છતાં તે પાતે પેાતાનુ` રક્ષણ કરી શકતા નથી. મચ્છુના પાશમાં તે સપડાય છે અને છેવટે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ પરલેાકમાં પ્રવાસ કરે છે. જયારે તેઓ પેાતાનું રક્ષણ કરી શકતા નથી, તેા પછી જેના તેએ અધિપતિ છે એમ તેઓ માને છે તેવું તેઓ કેવી રીતે રક્ષણ કરી શકશે? આ જ પ્રમાણે મનુષ્યેંદ્ર જે ચક્રવતી કે સામાન્ય રાજાએ અને વિવિધ પ્રકારની વિદ્યાની શક્તિઓને ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy