SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્રોક્ત ગર્ભપાલન વિધાન अतिलवणं नेत्रहरं,अतिशीतं मारुतं प्रकोपयति। अत्युष्णं हरति बलं अतिकामं जीवितं हरति।। અતિ ઠંડા, અતિ ગરમ, અતિ તીખા, અતિ કડવા, અતિ ખારા, અતિ લુખા વિ. આહાર ગર્ભને હિતકારી નથી કારણકે તેમાંથી કેટલાક વાયુ કરનારા કેટલાક પિત્ત કરનારા તો કેટલાક કફ કરનારા હોય છે. + મૈથુન વર્જ્ય છે કારણ કે તેમ કરવાથી તે ગર્ભના પ્રાણ હરે છે. * પાલખી કે બીજા વાહનોમાં બેસી મુસાફરી કરવી નહીં. ઘોડા કે ઊંટ પર સવારી કરવી નહિ. આપણે એમ સમજવું કે બસ, ટ્રેન કે સ્કૂટર જેવા વાહનોમાં પ્રવાસ કરવો નહીં. + વધારે પડતું ચાલવું, દોડવું, સાંકડા સ્થાનમાં બેસવું, ઉભડક બેસવું. ઊંચી નીચી જગ્યાએ બેસવું કે ઊંચું નીચી જગ્યાએ સૂવું આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો. + ખાંસી, છીક, મળ, મૂત્ર કે વાયુના વેગ રોકવો નહીં. + અતિ ભોજન કરવું, અતિ રાગ કરવો, અતિ શોક કરવો આ બધું છોડવું. HIB નટર Sommernauonal For Personal & Private Use Only www ૧૦૨
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy