SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३३ ३१३ आखणि जोरु चुपै नह जोरु । ३१४ जोरु न मंगणि देणि न जोरु । . ३१५ जोरु न जीवणि मरणि नह जोरु । ३१६ जोरु न राजि मालि मनि सोरु । ३१७ जोरु न सुरती गिआनि वीचारि । ३१८ जोरु न जुगती छुटै संसारु । ३१९ जिसु हथि जोरु करि वेखै सोइ । ३२० नानक उतमु नीचु न कोइ ॥ ३३ ॥ . (જીવન) બોલવાનું જોર નથી કે ચૂપ રહેવાનુંય જોર નથી, (૩૧૩). – માગવાનું જોર નથી કે આપવાનું નથી; (૩૧૪) – જીવવાનું જોર નથી કે મરવાનુંય નથી; (૩૧૫) – મન જેમને માટે માતી ઊઠે છે, તેવાં રાજ્ય કે માલમિલકતનું જોર (જીવન) નથી. (૩૧૬) ધ્યાન-સુરતા (લગાવવા)નું જોર નથી; કે જ્ઞાન-વિચારનું પણ. (૩૧૭). સંસારમાંથી છૂટવાની સાધના-યુક્તિનુંય (કશું) જોર જીવને નથી; (૩૧૮) જેમના હાથમાં એ બધું જોર છે, તે (ઈશ્વર) આ બધું રચીને સંભાળી રહ્યા છે. (૩૧૯) હે નાનક, (એ બાબતમાં) કોઈ ઉત્તમ નથી કે કોઈ નીચ નથી. (૩૨૦) ૧. મન મોર – મનમાં શોરબકોર મચાવી મૂકે છે. ૨. આ કડીને એવો અર્થ પણ લેવાય કે, “જેને પિતાના હાથમાં જોર લાગતું હોય તે કરી જુએ!' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy