SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પંજયંથી અને બીજા પણ કેટલાય, જેમની સંખ્યા વિચારી શકાતી નથી. (૨૪) કેટલાય (તારી પાસેથી બક્ષિસ પામીને) વિષયભોગમાં ક્ષીણ થઈ તૂટી મરે છે; (૨૨૫) કેટલાય લઈ લઈને નામકર જાય છે, (૨૨૬) કેટલાય મૂર્ખઓ ( આપનાર છે, એવું જાણ્યા વિના) ભોગવ્યે જાય છે; (૨૨૭) કેટલાય ભૂખ અને દુ:ખમાં સદા સબડ્યા કરે છે; (૨૨૮). એ બધું પણ હે દાતાર, તારું દાન છે. (૨૨૯) બંધ અને મોક્ષ તારી મરજીથી થાય છે; (૨૩૦) એથી વધુ કાંઈ કોઈ કહી શકે નહિ; (૨૩૧). કોઈ મૂરખ જો કંઈ જુદું કહેવા જાય, – (૨૩૨) તો મે ઉપર કેટલી (લપડાક) ખાવી પડે, તે એ પોતે જાણે! (૨૩૩) (પ્રભુ) પોતે (જીવને શું જોઈએ છે એ) જાણે છે અને પોતે (તે બધું) આપે છે; – (૨૩૪) કોઈ વિરલા જ એટલું પણ સમજે છે. (૨૩૫) જેને તારા ગુણ ગાવાની શક્તિ તું આપે, – (૨૩૬) તેને હે નાનક, બાદશાહોનો બાદશાહ (બન્યો) જાણવો. (૨૩૭) ૧. વેવાર — વિકારમાં. ૨. વર . ૩. સુદિ ૪. ગુરુ વહિ – મળ્યાનો ઇનકાર કરે છે, એ ભાવ. ૫. દુ:ખમાં પડવાથી પણ પરમાત્માનો ડર રાખતા થાય અને ઉચ્ચ જીવનમાં આવવા પ્રયત્નશીલ થાય, એટલા માટે જ તે તેઓને દુ:ખ આપ્યું હોઈ, એ પણ તારી બક્ષિસ જ છે – એવો ભાવ. અથવા કાર્યો કર્મ પ્રમાણે ફળ મળે, એવા તે સ્થાપેલા નિયમ અનુસાર જ મળતું હોઈ, તે આપેલું કહેવાય. ૬. માળે / ૭. હો | ૮. વારૂ – મૂરખ, જિદી. ૯. મારવહિ – કહે છે, કબૂલ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy