SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी २३ २०१ सालाही सालाहि एती सुरति न पाईआ । २०२ नंदीआ अंतै वाह पवहि समुंदि न जाणीहि । २०३ समुंद साह सुलतान गिरहा सेती माल । २०४ कीड़ी तुलि न होवनी में तिसु मनहु न वीसरहिं ॥ २३ ॥ અથ હે પ્રભુ, તારા ભક્તો તારી સ્તુતિ કરતા કરતા પોતાના જુદાપણાનું જરા જેટલું ભાન રાખી શકતા નથી : (૨૦૧) – (જેમ) નદી અને નાળાં' સમુદ્રમાં ભળી ગયા પછી તેના રૂપ જ થઈ જાય છે.' (૨૦૨) સમુદ્ર સમાન (અફાટ સામ્રાજ્યનો ધણી) અને ડુંગરા જેટલી ધનદોલતવાળો સુલતાન બાદશાહ પણ – (૨૦૩) પરમાત્માને મનથી ન વીસરનાર કીડી (સમાન ભક્ત)ની તોલે ન આવે! ૨૦૪) ૧. સાહારી – સાલાહણા – સ્તુતિ કરનારા ભક્તો, સંત. ૨. સાહિ । ૩. સુરતિ । ૪. વાહ – વહેળા. ૫. ન નાળ ્ – જુદાં જણાતાં – રહેતાં નથી. ૬. વિરહા - ગિરિ, પર્વત. ૭. સેતી । Jain Education International * For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy