SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १० ६९ सुणिऐ सतु संतोखु गिआनु । ७० सुणिऐ अठसठिका इसनानु । ७१ सुणिऐ पड़ि पड़ि पावहि मानु । ७२ सुणिऐ लागै सहजि घिआनु । ७३ नानक भगता सदा विगासु । ७४ सुणिऐ दूख पापका नासु ॥ १० ॥ અર્થ નામ પામવાથી સત્ય, સંતોષ અને જ્ઞાન પ્રાપ્ત થાય; (૬૯) નામ પામવાથી અડસઠ તીર્થોમાં નાહ્યાનું ફળ મળે: (૭૦) નામ પામવાથી શાસ્ત્રો પઢનારા પંડિતનું માન પામે; (૭૧) નામ પામવાથી સહેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય; (૭૨) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૭૩) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૭૪) ૧. તીર્થોમાં સ્નાન કર્યું પણ જે પાપ ન ઘવાય. તે ઘવાઈ જાય છે. એ ભાવ. ૨. શાસ્ત્રોનું રહસ્ય (મમ) પ્રાપ્ત થવાથી, એવો ભાવ. ૩. માતા - અર્થાત ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy