SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ८ ५७ सुणिऐ सिध पीर सुरि नाथ । ५८ सुणिऐ धरति धवल आकास । ५९ सुणिऐ दीप लोअ पाताल । ६० सुणिऐ पोहि न सकै कालु । ६१ नानक भगता सदा विगासु । ६२ सुणिऐ दूख पापका नासु ॥ ८ ॥ (સદ્ગુરુ પાસે) નામ પામવાથી (ભક્તો) સિદ્ધ બને છે, પીર બને છે, અધિક બને છે, નાથ બને છે; (૫૭) નામ પામવાથી ધરતી, ઉજજવલ આકાશ, – (૫૮) (જંબુ વગેરે મહા-) દ્વીપે, (જુદા જુદા) લોક, અને પાતાલ બન્યાં છે; (૫૯) નામ પામવાથી કાળની પહોંચની બહાર નીકળી જાય; (૬૦) હે નાનક, ભક્તો સદા સુખે કન્લલતા રહે છે; (૬૧) નામ પામવાથી (ખરે જો દુ:ખ-પાપને નાશ થાય છે. (૧૨) ૧. યોગની સિદ્ધિ પામનાર. ૨. મુસલમાન મહામા. ૩. સુર ા તેને અર્થ દેવ પણ લઈ શકાય. ૪. યોગેશ્વર – યોગમાં નિષ્ણાત. ૫. ધરું . ૬. નામને મહિમા પરમાત્મા જેટલો જ બતાવવા કહ્યું છે કે, નામ પામવાથી ધરતી વગેરે બન્યાં છે. સરખા “સુખમની', ૧૬-૫-૩, ૪: નામ ધારે માસ વાતત્ર, નામ धारे सगल आकार ॥ नामके धारे पुरिआ सभ भवन, नामके संगि उधरे सुनि स्रवन ॥ “આકાશ અને પાતાળ, તથા સકળ સૃષ્ટિ પણ નામને આધારે છે; નામને આધારે બધા સ્વર્ગાદિ લેક અને ભુવને છે. એવા એ નામને (ગુરુમુખે) કાનથી સાંભળીને તેને રટણથી સૌ કોઈ ઊધરી જાય.” વળી “સુખમની', ૧-૮માં તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, હરિ સિમરન ધારી સમ ધરના ... હૃરિ સિમરન સગો સારું ITI | “હરિસ્મરણ વડે સકળ ધરતીનું ધારણ થાય છે... હરિના સ્મરણ વડે સઘળી સૃષ્ટિ રચાઈ છે.” ૭. વોર્દિ જે વહુ ! ૮. માતા – અર્થાત ગુરુ પાસેથી નામ પામી સતત સ્મરણ કરનારા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy