SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ७ ५० जे जुग चारे आरजा, होर दसूणी होइ । ५१ नवा खंडा विचि जाणीऐ, नालि चलै सभु कोइ । ५२ चंगा नाउ रखाइकै जसु कीरति जगि लेइ । ५३ जे तिसु नदरि न आवई, त वात न पुछे केइ । ५४ कीटा अंदर कीटु करि दोसी दोसु धरे । ५५ नानक निरगुणि गुणु करे, गुणवंतिआ गुणु दे । ५६ तेहा कोइ न सुझई, जि तिसु गुणु कोइ करे ॥७॥ ચારે યુગ જેટલું કોઈનું આયુષ્ય હોય, – અરે એથીયર દશ ગણું (માટુ); (૫૦) -નવેય ખંડોમાં તે જાણીતો હોય, અને સૌ કોઈ તેને અનુસરે; (૫૧) – સારું નામ કે ખ્યાતિ ધારણ કરીને આખા જગતમાં તે યશ અને કીર્તિ પામે; (૫૨) પરંતુ જો પરમાત્માની કૃપા તેના ઉપર ન ઊતરે, તો કોઈ . તેની ખબર પણ પૂછે નહિ; (૫૩) (થોડા જ વખતમાં) તે કીડાની અંદરેય કીડા જેવો (તુચ્છ) ગણાશે અને તેને દોષી ઠરાવી, તેનાં પાપ ગણી બતાવવામાં આવશે. (૫૪) . હે નાનક, એ (પરમાત્મા) ગુણરહિતને ગુણ અર્થે અને ગુણવાનમાં ગુણ પૂરે (૫૫) પરંતુ એ પરમાત્માને ગુણ અર્પી શકે એવો કોઈ દેખાતે નથી! (૫૬) ૧. સારના ૨. ફોર I ૩. વળી . ૪. નવર-કૃપાદૃષ્ટિ - પ્રસન્નતા - રાજપ. ૫. આગળનું ર પદ બંને બાજુ લાગુ થાય છે : હું #ર અને રોકી ર ૬. ઘરે-સામાં ધરવાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy